રણવીર સિંહે પહેર્યા ઝીવા જેવા ચશ્મા, તો એમએસ ધોનીએ કર્યું આવું નિવેદન
News18 Gujarati Updated: October 7, 2019, 10:10 PM IST

ધોનીએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલી તસવીર
ધોનીએ સોમવારે સાંજે પોતાના ઇન્સ્ટાગ્રાામ ઉપર પોતાની પુત્રી ઝીવા (Ziva)ની એક તસવીરે શૅર કરી હતી.
- News18 Gujarati
- Last Updated: October 7, 2019, 10:10 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારના સમયમાં હરકોઇની નજર એમએસ ધોની (MS Dhoni) ઉપર છે. એમએસ ધોનીનું દરેક પગલું ચર્ચામાં આવી જાય છે. પોતાની સંન્યાસની અટકળોથી પરે ધોની ક્યારેક બાઇકની સવારી તો ક્યારેક ફૂટબોલ (football) રમવામાં મસ્ત છે. અત્યારે ધોની પોતાના પરિવાર અને દોસ્તો સાથે સમય વિતાવી રહ્યા છે.
ધોનીએ સોમવારે સાંજે પોતાના ઇન્સ્ટાગ્રાામ ઉપર પોતાની પુત્રી ઝીવા (Ziva)ની એક તસવીરે શૅર કરી હતી. જેમાં ઝીવાએ ખુબસૂરત સનગ્લાસિસ પહેરેલા છે. ઝીવાની તસવીર સાથે ધોનીએ રણવીર સિંહ (Ranveer Singh)નો ફોટો પણ શૅર કર્યો હતો. જેમાં રણવીર સિંહના સનગ્લાસિસ પણ એકદમ ઝીવાના સનગ્લાસિસ જેવા જ લાગે છે. ભારતના દિગ્ગજ વિકેટ કિપર અને બૅટ્સમેન ધોનીએ જણાવ્યું કે ઝીવા જ્યારે રણવીરને મળશે તો સૌથી પહેલા શું કહેશે.
આ પણ વાંચોઃ-Bigg Boss 13 ઉપર અશ્લીલતા ફેલાવવાનો આરોપ, કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યોધોનીએ ઝીવા વિશે જણાવતા કહ્યું હતું કે, તેની પુત્રીને એવું લાગે છે કે તેમણે તેના ચશ્મા કેમ પહેર્યા છે. ત્યારબાદ પોતાના ચશ્મા શોધવા માટે દદરાથી ઉપર જાય છે. ચશ્મા મળતા કહે છે કે, મારા સનગ્લાસિસ મારી પાસે છે. ધોનીએ કહ્યું કે, આજકાલના બાળકો અકદમ અલગ છે.

આ પણ વાંચોઃ-જાણો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ડુંગળી કેટલી થઇ મોંઘી સાડા ચાર વર્ષની ઉંમરમાં તેઓ પોતાની ચીજો ઓળખી લે છે. અને હું હજી સુધી ઓળખી નથી શકતો કે મારી પાસે પણ આબેહુબ સનગ્લાસિસ છે. ધોનીએ એ પણ જણાવ્યું હતું કે, જ્યારે તે રણવીર સિંહને મળશે તો તેમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે, તેની પાસે પણ આવા જ સનગ્લાસિસ છે.
આ પણ વાંચોઃ-અમેરિકાના આ દેશમાં ચાલે છે રામ કરન્સી, એક રામ મુદ્રાના 10 ડૉલર
વર્લ્ડકપ (wordcup)પછી ધોનીના સંન્યાસના સમાચારે વેગ પકડ્યો છે. ત્યારબાદ જ ધોની ક્રિકેટથી ખૂબજ દૂર પણ છે. વર્લ્ડકપ પછી એમએસ ધોની વેસ્ટઇન્ડિઝ પ્રવાસે પણ ગયા નથી. એટલું જ નહીં તેઓ સાઉથ આફ્રિકા સામે સમાયેલી ટી-20 સિરિઝ માટે પણ ટીમથી અલગ રહ્યા હતા.એવી સંભાવના છે કે તેઓ નવેમ્બર સુધી ક્રિકેટથી દૂર રહેશે.
ધોનીએ સોમવારે સાંજે પોતાના ઇન્સ્ટાગ્રાામ ઉપર પોતાની પુત્રી ઝીવા (Ziva)ની એક તસવીરે શૅર કરી હતી. જેમાં ઝીવાએ ખુબસૂરત સનગ્લાસિસ પહેરેલા છે. ઝીવાની તસવીર સાથે ધોનીએ રણવીર સિંહ (Ranveer Singh)નો ફોટો પણ શૅર કર્યો હતો. જેમાં રણવીર સિંહના સનગ્લાસિસ પણ એકદમ ઝીવાના સનગ્લાસિસ જેવા જ લાગે છે. ભારતના દિગ્ગજ વિકેટ કિપર અને બૅટ્સમેન ધોનીએ જણાવ્યું કે ઝીવા જ્યારે રણવીરને મળશે તો સૌથી પહેલા શું કહેશે.
આ પણ વાંચોઃ-Bigg Boss 13 ઉપર અશ્લીલતા ફેલાવવાનો આરોપ, કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યોધોનીએ ઝીવા વિશે જણાવતા કહ્યું હતું કે, તેની પુત્રીને એવું લાગે છે કે તેમણે તેના ચશ્મા કેમ પહેર્યા છે. ત્યારબાદ પોતાના ચશ્મા શોધવા માટે દદરાથી ઉપર જાય છે. ચશ્મા મળતા કહે છે કે, મારા સનગ્લાસિસ મારી પાસે છે. ધોનીએ કહ્યું કે, આજકાલના બાળકો અકદમ અલગ છે.

ઘોનીએ શૅર કરેલી તસવીર
આ પણ વાંચોઃ-જાણો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ડુંગળી કેટલી થઇ મોંઘી
Loading...