Home /News /entertainment /

ગુમ હે કિસી કે પ્યાર મેં: દિયરે ભાભીની ડિલિવરી કરી, ગુસ્સે થયેલા દર્શકોએ કહ્યું કે શો હવે જોવા જેવો નથી રહ્યો

ગુમ હે કિસી કે પ્યાર મેં: દિયરે ભાભીની ડિલિવરી કરી, ગુસ્સે થયેલા દર્શકોએ કહ્યું કે શો હવે જોવા જેવો નથી રહ્યો

ગુમ હૈ કિસી કે પ્યાર હૈ સિરિયલમાં અત્યારે ઈન્ટ્રેસ્ટિંગ ટ્રેક ચાલી રહ્યો છે.

ગુમ હૈ કિસી કે પ્યાર હૈ સિરિયલમાં અત્યારે ઈન્ટ્રેસ્ટિંગ ટ્રેક ચાલી રહ્યો છે. જો કે, સોશિયલ મીડિયા પર ઘણા દર્શકો તેને જોઈને ભડકી ઊઠ્યા છે. ઘરે કોઈ ન હોવાથી વિરાટને પાખીની ડિલિવરી કરવી પડે છે. સાઈ વીડિયો કોલ પર ઈન્સ્ટ્રક્શન્સ આપે છે. સિરિયલમાં 3 ઈડિયટ્સવાળો સીન ક્રિએટ કરવામાં આવશે. તેના પર લોકોની નેગેટિવ કમેન્ટ્સ છે. વાયરલ ક્લિપ પર લોકોએ લખ્યું, ટીઆરપી માટે મેકર્સ દિયર જોડે ભાભીની ડિલિવરી કરાવી રહ્યા છે.

વધુ જુઓ ...
    ગુમ હૈ કિસી કે પ્યાર હૈ સિરિયલમાં અત્યારે ઈન્ટ્રેસ્ટિંગ ટ્રેક ચાલી રહ્યો છે. જો કે, સોશિયલ મીડિયા પર ઘણા દર્શકો તેને જોઈને ભડકી ઊઠ્યા છે. ઘરે કોઈ ન હોવાથી વિરાટને પાખીની ડિલિવરી કરવી પડે છે. સાઈ વીડિયો કોલ પર ઈન્સ્ટ્રક્શન્સ આપે છે. સિરિયલમાં 3 ઈડિયટ્સવાળો સીન ક્રિએટ કરવામાં આવશે. તેના પર લોકોની નેગેટિવ કમેન્ટ્સ છે. વાયરલ ક્લિપ પર લોકોએ લખ્યું, ટીઆરપી માટે મેકર્સ દિયર જોડે ભાભીની ડિલિવરી કરાવી રહ્યા છે. શો પરિવારના સભ્યોની સાથે જોઈ શકાય તેવો નથી રહ્યો.

    સાઈએ માગી વિરાટની મદદ

    ગુમ હૈ કિસી કે પ્યાર મેં પાખી વિરાટ અને સાઈના બાળકને જન્મ આપશે. રિપોર્ટ્સના અનુસાર, તેમને દીકરો પેદા થશે. ઘરે કોઈ નહીં હોય. ભારે વરસાદમાં એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી. આ દરમિયાન વિરાટ પહોંચીને સાઈની ડિલિવરી કરાવે છે. સાઈ ઈન્સ્ટ્રક્શન આપે છે. સાઈ પાખીને કહે છે કે પુશ કર અને વિરાટને કહે છે કે તેની મદદ કર. એપિસોડમાં વિરાટને પાખીની ડિલિવરી કરવાતો બતાવવામાં આવશે. તેના પર સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભરાયા છે.








    View this post on Instagram






    A post shared by sairat💕 (@_sairat001)






    દર્શકો ગુસ્સે થયા

    એક યુઝરે લખ્યું, આજે કોઈ પોતાની ફેમિલીની સાથે સિરિયલ નહીં જુએ..એક કમેન્ટમાં યુઝર્સે લખ્યું, મેકર્સ માત્ર શો સ્પોઈલ કરી રહ્યા છે. બીજા યુઝર્સે લખ્યું, હવે ટીઆરપી માટે આટલી હદ સુધીના સીન બતાવવા શું જરૂરી હતા. લોકોએ એપિસોડ વિશે ઘણું નેગેટિવ લખ્યું છે કે દિયર ભાભીની ડિલિવરી કરાવી રહ્યો છે. શો પરવિરાની સાથે જોઈ શકાય તેવો નથી રહ્યો. બીજા એપિસોડમાં પાખીને જેલમાં જતી બતાવવામાં આવશે જેને જોઈ કેટલાક દર્શકો ખુશ પણ છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन