Box Office Report: રણબીર કપૂરની ફિલ્મ 'સંજૂ'એ કર્યુ 'હર મેદાન ફતેહ'

News18 Gujarati
Updated: July 8, 2018, 6:00 PM IST
Box Office Report: રણબીર કપૂરની ફિલ્મ 'સંજૂ'એ કર્યુ 'હર મેદાન ફતેહ'
ફિલ્મે 9 દિવસમાં 237 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મે તેનાં સોન્ગ પ્રમાણે 'હર મેદાન ફતેહ' કરી લીધા છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાબાએ આ વિશે ટ્વિટ કરીને તેની માહિતી આપી છે

ફિલ્મે 9 દિવસમાં 237 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મે તેનાં સોન્ગ પ્રમાણે 'હર મેદાન ફતેહ' કરી લીધા છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાબાએ આ વિશે ટ્વિટ કરીને તેની માહિતી આપી છે

  • Share this:
મુંબઇ: રણબીર કપૂરની હાલમાં જ રિલીઝ્ડ ફિલ્મ 'સંજૂ'એ બોક્સ ઓફિસ પર ધુંઆધાર કમાણી કરી છે. ફિલ્મે એક અઠવાડિયા એટલે કે ફક્ત સાત દિવસની અંદર ડબલ સેન્ચુરી બનાવી દીધી છે. હવે બીજા અઠવાડિયાની શરૂઆત થઇ ગઇ છે અને આ સાથે જ ફિલ્મનો બિઝનેસ પણ એટલો જ આગળ વધી રહ્યો છે. ફિલ્મે 9 દિવસમાં 237 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મે તેનાં સોન્ગ પ્રમાણે 'હર મેદાન ફતેહ' કરી લીધા છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આ વિશે ટ્વિટ કરીને તેની માહિતી આપી છે.


સંજય દત્તની બાયોપિક છે 'સંજૂ'
આપને જણાવી દઇએ કે રણબીર કપૂરે જે ફિલ્મથી પોતાની એક્ટિંગના ઝંડા ગાઢી દીધાછે તે સંજય દત્તની બાયોપિક છે. ફિલ્મમાં રણબીરની એક્ટિંગે તેમાં પ્રાણ પુરી દીધા છે. તેની એક્ટિંગનાં ચારેય તરફ વખાણ થઇ રહ્યાં છે. ફિલ્મ ક્રિટિક્સ અને ફેન્સ તમામ તેને સારા રિવ્યુ અને રેટિંગ આપે છે.
First published: July 8, 2018, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading