Home /News /entertainment /

'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'ની જાણો 2 દિવસની કમાણી, ઓનલાઇન થઇ લિક

'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'ની જાણો 2 દિવસની કમાણી, ઓનલાઇન થઇ લિક

અનન્યા પાંડે અને તારા સુતરિયાની ડેબ્યુ ફિલ્મ ઓનલાઈન લીક થઈ જતાં હવે તેની કમાણી પર અસર પડી શકે છે.

અનન્યા પાંડે અને તારા સુતરિયાની ડેબ્યુ ફિલ્મ ઓનલાઈન લીક થઈ જતાં હવે તેની કમાણી પર અસર પડી શકે છે.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાની 'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'ને ભલે ખરાબ રેટિંગ મળ્યા હોય પણ દર્શકો તેને પસંદ કરી રહ્યાં છે. આ ફિલ્મે પેહલાં દિવસે 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી તો બીજા
    દિવસે ફિલ્મે 14 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે કૂલ 26.8 કરોડ રૂપિયાની કમાણી કીર દીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર ફિલ્મની કમાણીનાં આંકડા જાહેર કર્યા છે.

    જોકે, અનન્યા પાંડે અને તારા સુતરિયાની ડેબ્યુ ફિલ્મ ઓનલાઈન લીક થઈ જતાં હવે તેની કમાણી પર અસર પડી શકે છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બની છે. અને ફિલ્મને લઇને કરન જોહરની પણ ખુબ મજાક ઉડી રહી છે.



    આ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'ની સિક્વલ છે. પહેલી ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મથી ડેબ્યૂ કરનારા ત્રણેયની કરિઅર આજે આસમાન પર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ananya Pandey, Box office Collection, Student of the year 2, Tara Sutaria, Tiger Shroff

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन