અક્ષય, ટાઇગર, વિદ્યુતે મારી બોટલને લાત, શું છે આ નવી ચેલેન્જ?

News18 Gujarati
Updated: July 5, 2019, 12:34 PM IST
અક્ષય, ટાઇગર, વિદ્યુતે મારી બોટલને લાત, શું છે આ નવી ચેલેન્જ?
શું છે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ #બોટલ કેપ ચેલેનજ?

શું છે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ #બોટલ કેપ ચેલેનજ?

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: હાલમાં સોશિયલ મીડિયામાં એક ચેલેન્જ વાયરલ થઇ રહી છે. આ ચેલેન્જ છે 'બોટલ કેપ ચેલેન્જ' બોલિવૂડનાં ઘણાં સેલિબ્રિટીઝે આ ચેલેન્જ અજમાવી છે. જેમાં અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ વિદ્યુત જામવાલ છે. તો અન્ય ઘણાં હોલિવૂડ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ હાલમાં આ ચેલેન્જ લઇ રહ્યાં છે. આ ચેલેન્જની શરૂઆત તાઇકવાંડો ઇનસ્ટ્રક્ટર અને ફાઇટર ફેરાબી ડેવલેટચિને કરી હતી. પણ આ વિડિયો ત્યારે વાયરલ થયો જ્યારે માર્શિયલ આર્ટ આર્ટિસ્ટ મેક્સ હોલોવેએ તેને ટ્રાય કર્યો. મેક્સ બાદ તમામ સેલિબ્રિટીઝ આ ચેલેન્જ પર પોતાનો પગ અજમાવી રહ્યાં છે. View this post on Instagram
 

I couldn't resist #BottleCapChallenge Inspired by my action idol @JasonStatham, I will repost/retweet the Best I see, come on Guys and Girls get your Bottle out and your Legs in the Air, Let's Do This #FitIndia #WednesdayMotivation


A post shared by Akshay Kumar (@akshaykumar) on
આ ચેલેન્જમાં ટેબલ પર કે પછી હાથમાં એક બોટલ પકડી રાખવામાં આવે છે. જેનું ઢાંકળું હળવું બંધ હોય છે. તેને કિક મારીને પાડી દેવામાં આવે છે.

આ પણ વાંચો-રિતિક રોશન પર છેતરપિંડીનો કેસ, જિમ યૂઝરે લગાવ્યો વાયદો પૂર્ણ ન કરવાનો આરોપ

આ એક સેકેન્ડનું કામ છે. પણ આ વીડિયો સ્લો મોસનમાં બનાવવામાં આવે છે તેથી તેની મૂવમેન્ટ સ્પષ્ટ જોઇ શકાય. 
View this post on Instagram
 

Next level #vidhyutjamwal #bollowood #martialarts #karate #martialartist #actor #challenge #thuglife


A post shared by The Viral BC (@theviralbc) on


બોલિવૂડમાં આ ચેલેન્જ અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, વિદ્યુત જામવાલ, 'ગલી બોલ' સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદીએ પણ તેનું ટેલેન્ટ દર્શાવ્યુ છે. તો સાઉથ સુપર સ્ટાર અર્જુન સરજાએ પણ આ ચેલેન્જનો વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ પણ વાંચો-નુસરત જહાંએ પતિ સાથે શેર કરી સૌથી રોમેન્ટિક તસવીર, કહી દિલની વાત
First published: July 5, 2019, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading