Home /News /entertainment /

Video: ઉર્વશી રૌતેલાને ખોટી રીતે ટચ કરવા પર ટ્રોલ થયાં બોની કપૂર

Video: ઉર્વશી રૌતેલાને ખોટી રીતે ટચ કરવા પર ટ્રોલ થયાં બોની કપૂર

ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા બોની કપૂર અને ઉર્વશી રૌતેલાનો વીડિયો જોઇને યૂઝર્સો અનેક ટિપ્પણી કરી રહ્યાં છે.

ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા બોની કપૂર અને ઉર્વશી રૌતેલાનો વીડિયો જોઇને યૂઝર્સો અનેક ટિપ્પણી કરી રહ્યાં છે.

    બોની કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થયા છે. આનું કારણ એ હતું કે બોની કપૂર અને ઉર્વશી રૌતેલા ઉભા હતા. આ વિડિયોને જોયા પછી યૂઝર્સે આરોપ મૂક્યો કે બોનીએ ઉર્વશીને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ વાતને લઇને યૂઝર્સ બોની પર નિશાન સાધતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે એકટ્રેસ બોની કપૂરનો બચાવ પણ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ યૂઝર્સ ખૂબ ટિપ્પણી કરી રહ્યા છે.

    સ્પૉટબોય સાથે ખાસ કરતા ઉશીએ કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે સોશિયલ મીડિયાના યુઝર્સ કોઈ પણ વિચાર કર્યા વગર કે તેઓ કોઈની સાથે શું કરે છે. આ માત્ર એક વ્યક્તિની છબીને બગાડવા જેવું જ છે. હું સંપૂર્ણપણે બોની કપૂરના સપોર્ટમાં છું. હું લોકોની અપીલ કરું છું કે તેઓ હવે ટ્રોલ ન કરે"


    આ પહેલા ઉર્વશીએ સોશિયલ પર તેમનો અભિપ્રાય રાખ્યો અને લોકોની નિંદા કરી.

    આ સંપૂર્ણ ઘટના બોલિવૂડ નિર્માતા જયંતિલાલ ગઢના પુત્રના લગ્ન સમારંભમાં બની હતી. જેમાં બોની કપૂર અને ઉર્વશી રૌચેલા હાજર રહ્યા હતા. ઉર્વશીની પ્રોફેશન લાઇની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ 'પાગલપંતી' માં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેણી અનેક ફોટા શેર કરતી રહે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Boney kapoor, ENT, Urvashi Rautela, બોલીવુડ

    આગામી સમાચાર