આ રહસ્યમયી 'Yoga Girl'ના યોગ જોઇને આંખો થઇ જશે પહોળી

News18 Gujarati
Updated: October 1, 2019, 12:13 PM IST
આ રહસ્યમયી 'Yoga Girl'ના યોગ જોઇને આંખો થઇ જશે પહોળી
આ તસવીરોમાં આ ગર્લ મુશ્કેલ યોગ પોઝ કરતી જોવા મળી રહી છે.

આ યોગા ગર્લ (YOGA GIRL) કોણ છે. તેનું નામ શું છે, ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર સ્પષ્ટ નથી, પરંતુ અનેક બોલિવૂડ અભિનેત્રીઓ તેના ઍકાઉન્ટને ફોલો કરે છે.

  • Share this:
બોલિવૂડ ઈન્ડસ્ટ્રી હોય કે ટીવી ફિટનેસ આજકાલ તેનો જબરદસ્ત ક્રેઝ છે. મલાઇકા અરોરા (Malaika Arora), અથવા કરીના કપૂર (Kareena Kapoor) અથવા ટીવી ઍક્ટ્રેસ આશકા ગોરાડિયા તેમના યોગ અને ફિટનેસ ટ્રેનિંગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેને તેમના લાખો ચાહકો જોઇ રહ્યા છે. તમે આ બોલિવૂડની ડિવાના ફિટનેસ વીડિયોથી ઘણા પ્રભાવિત થઈ શકો છો, પરંતુ સોશિયલ મીડિયા પર એક ઈન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ છે, જેને ફિટનેસ સેલેબ્રિટીઓ પણ ફોલો કરે છે. આ ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ NUDE YOGA GIRL ન્યૂડ યોગા ગર્લનું છે.

આ 'ન્યૂડ યોગા ગર્લ' (NUDE YOGA GIRL) કોણ છે, તેનું નામ શું છે, આ ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર તે સ્પષ્ટ નથી, પરંતુ આના ઍકાઉન્ટને મલાઈકા અરોરા સહિત બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ ફોલો કરે છે.
આ ઍકાઉન્ટ વર્ષ 2015માં શરૂ થયું હતું, જેમાં એક મહિલા અનેક યોગ પોઝમાં તેની ન્યૂડ તસવીરો શેર કરે છે.આ તસવીરોમાં શરીરને એક સુંદર આર્ટવર્ક તરીકે બતાવવામાં આવ્યું છે. 
View this post on Instagram
 

What's the main reason you follow Nude Yoga Girl? ❤️It's been almost 4 years now since everything started. Last time I asked this after 10 months! If you've followed Nude Yoga Girl for a long time, has your reason changed? I really love to share my thoughts and art with you! But quite often I think about what is the main thing why you follow me, so why not ask... I also think I can plan better what to do next if I know a bit more about your thoughts. ☺ I really appreciate your opinion. ❤️ So If you want to answer, what is the most important reason...? a) yoga b) captions c) photography d) message about loving your body/ self-acceptance e) #NUEDisnormal Movement f) something else? ❤️ Thanks, you are the best! ❤️


A post shared by Nude Yoga Girl (@nude_yogagirl) on

આ ઍકાઉન્ટની ખ્યાતિ એટલી વધી રહી છે કે મલાઇકા અરોરા, અર્જુન કપૂર, ટીવી ઍક્ટ્રેસ એબી ગિલ, નિશા રાવલ, આશ્કા ગોરાડિયા જેવી ઘણી અભિનેત્રીઓ તેને અનુસરે છે. તેના ઍકાઉન્ટમાં 10 લાખથી વધુ ફોલોઅર્સ છે.આ ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટે અનેક હસ્તીઓ ફોલો કરે છે, પરંતુ આ તસવીરોમાં જોવા મળેલી યુવતી હજુ પણ આખી દુનિયા માટે એક રહસ્ય છે.આ તસવીરોમાં આ ગર્લ મુશ્કેલ યોગ પોઝ કરતી જોવા મળી રહી છે.
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर