Home /News /entertainment /પોર્ન ફિલ્મોમાં કામથી પરેશાન સનીની મા એ કરી હતી એક ભૂલ

પોર્ન ફિલ્મોમાં કામથી પરેશાન સનીની મા એ કરી હતી એક ભૂલ

સની લિયોની (ફાઈલ ફોટો)

ટ્રેલરમાં જોશો કે, કેવી રીતે ડેનિયલે સનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

    બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીની બાયોપીકની બીજી સિઝનનું ટેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં સની અને તેની મા ના બનતા બગડતા સંબંધ, ડેનિયલ સાથે તેના લગ્ન અને સપળતાના કિસ્સા દેખાડવામાં આવ્યા છે. નવી સિઝનમાં તે ભાગ બતાવવામાં આવશે, જ્યારે પોર્ન ઈન્ડસ્ટ્રીઝ જોઈન કરે છે. શરૂઆતમાં તેના ફેન્સ વચ્ચે એ જાણવામાં રસ જોવા મળ્યો કે આખરે કયા કારણસર તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીઝ જોઈન કરી. સાથે તેણે એ નિર્ણય લીધો તો તેના ઘરના લોકોનું રિએક્શન કેવું હતું?

    ટ્રેલરમાં જે ઝલક મળે છે તેમાં તમે જોશો કે, શરૂઆતમાં સનીના મમ્મી-પપ્પાએ દીકરીના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ જ્યારે તે જુએ છે કે, તેમની દીકરી પોતાનો નિર્ણય લઈ ચુકી છે, તો તે પણ આખરે સમાધાન કરી લે છે, અને ધીરે-ધીરે તેમના વચ્ચે બધુ સારૂ થતું જાય છે. પ્રોફેશનલ લાઈફ સિવાય સનીની પર્સનલ લાઈફ એચીવમેન્ટ અટલે કે, તેના લવિંગ હસબન્ડ ડેનિયલ તેની જિંદગીમાં કેવી રીતે આવ્યો. નવી સિઝનમાં આ પ્રશ્ન પરથી પણ પડદો ઉઠી જશે. ટ્રેલરમાં જોશો કે, કેવી રીતે ડેનિયલે સનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

    ટ્રેલરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે, ગત સિઝનની જેમ પીકનો આ પાર્ટ પણ ઘણો હિટ રહેવાનો છે. આને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જો તમે પણ આની રાહ જોઈ રહ્યા છો તો, તમને જણાવી દઈએ કે, આની બીજી સિઝનનું પ્રીમિયર 18 સપ્ટેમ્બરે થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: બોલીવુડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन