સની લિયોનીએ લોકડાઉનમાં ફેન્સને આપી આ રીતે Kiss

News18 Gujarati
Updated: April 3, 2020, 12:49 PM IST
સની લિયોનીએ લોકડાઉનમાં ફેન્સને આપી આ રીતે Kiss
સની લિયોની

સની લિયોનીએ પોતાનો એક ડિજીટલ ચેટ શો લોન્ચ કર્યો છે.

  • Share this:
લોકડાઉન (Lockdown)ના કારણે લોકો ઘરમાં બંધ છે. બોલિવૂડ અને ટીવી સેલેબ્સ પણ હાલ લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહી રહ્યા છે. સેલેબ્સ, ફેન્સ હાલ સોશિયલ મીડિયા પર તમામ વસ્તુઓ માટે આધારિત છે. કોઇ સેલેબ ઘરમાં વાસણ સાફ કરવાનો વીડિયો મૂકી રહ્યો છે તો કોઇ કચરા પોતાનો. અને આ રીતે સેલેબ્રિટી લોકડાઉન વિષે પોત પોતાની અપટેડ આપી રહ્યા છે. અને ફેન્સના પણ ખબર અંતર પુછી રહ્યા છે. બીજી તરફ અભિનેત્રી સની લિયોની (Sunny Leone) પણ તેના ફેન્સનું આ લોકડાઉન સમયે ખાસ ધ્યાન રાખી રહી છે.

બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone) હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ સની લિયોની એક વીડિયો શેર કર્યો છે. જેને જોઇને તેના ફેન્સના દિલની ધડકનો વધી ગઇ છે. આ વીડિયોમાં સની તેના ફેન્સને એર કિસ આપતી નજરે પડે છે. સનીનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા સનીએ કહ્યું છે કે 'કિસ કિસ, બધાને સુપ્રભાત'

View this post on Instagram

Kiss kiss!! Morning everyone!

A post shared by Sunny Leone (@sunnyleone) onશેયરિંગની સાથે જ સનીનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સની વીડિયોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સનીનો આ વીડિયો પર ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે સની લિયોનીએ પોતાનો એક ડિજીટલ ચેટ શો લોન્ચ કર્યો છે. આ શોનું નામ છે લોક્ડ અપ વિથ સની. આ શો દરમિયાન તે રોજ લાઇવ ચેટ કરશે. અને તેની શરૂઆત તેને અનીશા દીક્ષિતની સાથે કરી હતી.
First published: April 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading