Home /News /entertainment /પ્રિયંકા, શિલ્પા, પ્રીતિએ આવી રીતે મનાવી ક્રિસમસ, જુઓ અહીં

પ્રિયંકા, શિલ્પા, પ્રીતિએ આવી રીતે મનાવી ક્રિસમસ, જુઓ અહીં

''ક્રિસમસની હાર્દિક શુભેચ્છાઓ"

બોલિવૂડના સિતારાઓ દરેક તહેવારને ધૂમધામથી મનાવે છે આજે પણ બી-ટાઉન સિતારાઓ ક્રિસમસની ઉજવણી કરે છે.

બોલિવૂડના સિતારાઓ દરેક તહેવારને ધૂમધામથી મનાવે છે આજે પણ બી-ટાઉન સિતારાઓ ક્રિસમસની ઉજવણી કરે છે.જ્યાં વર્ષના છેલ્લા તહેવારને સિતારાઓ ચૂકી જવા માંગતા નથી અને ઉજવણી કરવા માંગે છે. આ રીતે, અનેક બોલિવૂડ સિતારાઓએ ખાસ કરીને તેમના ચાહકોને સોશિયલ મીડિયા પર વિશ કર્યું છે. જેમા અદનાન સામી, પંકજ ત્રિપાઠી, રાહુલ બોસ, પ્રિયંકા ચોપરા, નિક જોનસ, સુસ્મિતા સેન, શિલ્પા શેટ્ટી, માધુરી દિક્ષિત સહિત અનેક સિતારાઓના નામનો સમાવેશ થાય છે..અહીં વિસ્તારથી જુઓ.

આ તમામ બોલિવૂડ સેલેબ્સની સાથે ટીવી જગતમાં પણ ક્રિસમસની ધૂમ જોવા મળી. આ પ્રકારે ક્રિસમસની ઉજવણી કરતા નજર આવ્યાં








View this post on Instagram





Dogs and Christmas. Wishing you all the best with your loved ones. @priyankachopra


A post shared by Nick Jonas (@nickjonas) on





ક્રિસમસના પ્રસંગે, નિક જોનસે પ્રિયંકા ચોપરા સાથે રોમેન્ટિક તસવીર શેર કરી.








View this post on Instagram





Love you family #famjam #christmaseve


A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on





પ્રિયંકા ચોપરાએ પરિવાર સાથે મનાવી ક્રિસમસ.








View this post on Instagram





Brothers in (my) arms .. always and forever #christmaseve


A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on





નિક જોનસ અને તેના ભાઈ સાથે નજર આવી પ્રિયંકા ચોપરા.
શિલ્પા શેટ્ટીએ તેની તસવીર પરિવાર સાથે શેર કરી. ફેન્સને કહ્યું, 'મેરી ક્રિસમસ..' '




શાંતા ક્લોઝ સાથે નજર આવી શિલ્પા શેટ્ટી



પ્રીતિં જિંટાએ આ એક વીડિયો શેર કર્યો છે. જેમા તે બાળકો સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી રહી છે.
સિંગર અદનન સામીએ પણ તેમના ફેન્સને કર્યુ વિશ



પંકજ ત્રિપાઠીએ લખ્યું ''ક્રિસમસની હાર્દિક શુભેચ્છાઓ, તે એક તહેવાર છે જે તમને એકસાથે મળીને રહેતાશીખવે છે. ખરેખર સુંદર ''





રાહુલ બોસે ચાહકોને ક્રિસમસ શુભેચ્છાઓ આપી.
First published:

Tags: Bollywood stars, ENT, Nick Jonas, Preity zinta, Priyanka chopda, Shilpa Shetty