અજય દેવગણ અને સૌફ અલી ખાન આમને-સામને, Tanhajiનો First look

News18 Gujarati
Updated: October 21, 2019, 9:18 PM IST
અજય દેવગણ અને સૌફ અલી ખાન આમને-સામને, Tanhajiનો First look
તાનાજી ફિલ્મનું પોસ્ટર

અજયે પોતાની આ ફિલ્મમાં બે પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર શૅર કર્યા છે. પૉસ્ટરની સાથ ફિલ્મની રિલિઝ ડેટ પણ સામે આવી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ કૉમેડી અને એક્સન ફિલ્મોમાં જબરદસ્ત સફળતા મેળવ્યાપછી હવે અજય દેવગણને (Ajay Devgn)હિસ્ટોરિક ડ્રામ તરફ માર્ગ અપનાવ્યો છે. જેની પહેલી ઝલક સામે આવી ગઇ છે. અજય દેવગણ અને સૈફ અલી ખાનની (Saif Ali Khan) આવનારી ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર' (Tanhaji: The Unsung Warrior)નું પૉસ્ટર રિલિઝ થયું છે. આ પૉસ્ટરમાં અજય અને સૈફનું લૂક ખુબ ઇમ્પ્રેસિવ લાગી રહ્યું છે. અજય દેવગણ આ ફિલ્મમાં એક યોધ્ધાની ભૂમિકામાં છે.

અજયે પોતાની આ ફિલ્મમાં બે પોસ્ટ સોશિયલ મીડિયા (social media) ઉપર શૅર કર્યા છે. પૉસ્ટરની (film poster)સાથ ફિલ્મની રિલિઝ ડેટ પણ સામે આવી છે. આ ફિલ્મ આગામી વર્ષ 10 જાન્યુઆરીએ રિલિઝ થઇ રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણ 17મી સદીના મરાઠા શાસક સૂબેદારતાનાજી માલુસારેનું પાત્ર નિભાવી રહ્યો છે. તેઓ છત્રપતિ શઇવાજી મહારાજની સાથે લડ્યા હતા.

આ પણ વાંચોઃ-કરવાચોથ ઉપર ખોટું બોલતા પકડાઇ રાખી સાવંત, troll થતાં જ હટાવ્યો Video

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ અજય દેવગણની સાથે કાજોલ પણ નજર આવનારી છે. ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત કરે છે. જ્યારે સૈફ આ ફિલમમાં નેગેટિવ શેડમાં નજર આવશે.
રાઉદના ડિરેક્શનમાં બનનારી ફિલ્મ તાનાજીમાં કાજોલની પણ મહત્વની ભૂમિકા છે. અજય દેવગણ ફિલ્મ્સ અને ટી-સિરિઝ આ ફિલ્મને પ્રોડ્યૂસર કરી રહી છે. આ ફિલ્મ પહેલા 22 નવેમ્બર 2019માં રિલિઝ થનારી હતી.

આ પણ વાંચોઃ-Video: વિન ડીઝલની ફિલ્મ Bloodshotનું ફસ્ટ ટ્રેલર રિલિઝ

પરંતુ આ ફિલ્મની રિલિઝ ડેટને આગળ વધારીને 10 જાન્યુઆરી 2020 કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 10 જાન્યુઆરીએ મેઘના ગુલઝારની નિર્દેશનમાં બનેલી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક પણ રિલિઝ થનારી છે.

આ પણ વાંચોઃ-ખુશખબરઃ ધનતેરસ પહેલા સસ્તું થયું સોનું, ફટાફટ જાણો સોનાના નવા ભાવ

મરાઠી વીર હતા તાનાજીઃ આ ફિલ્મ 1670માં સિંહગઢ યુદ્ધ ઉપર બેઝ્ડ છે. જેમાં તાનાજી માલુસરે અદમ્ય સાહરનો પરિચય આપ્યો હતો. તાનાજી પાસે એક ગો હતી જેનુ નામ યશવંતી હતું. આ ફિલ્મમાં તેમણે શિવાજીની મિત્રતા પણ બતાવી છે.
First published: October 21, 2019, 9:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading