કરવાચોથ ઉપર ખોટું બોલતા પકડાઇ રાખી સાવંત, troll થતાં જ હટાવ્યો Video

રાખીએ શૅર કરેલા વીડિયોની તસવીર

રાખી સાવંતે કરવા ચૌથ ઉપર એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો (Video)માંરાખી કહે છે કે તેઓ કરવાચોથના દિવસે ગાજરનો હલવો બનાવી રહી છે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ રાખી સાવંત (Rakhi Sawant) છાસવારે સોશિયલ મીડિયા (social media) ઉપર કંઇકના કંઇક એવું શૅર કરે છે. જેનાથી તે ચર્ચામાં આવી જાય છે. તે કંઇકના કંઇક સોશિયલ મીડિાય ઉપર શૅર કરે છે. આવું જ તેણે કરવા ચોથ ઉપર કર્યું હતું. પરંતુ કરવા ચૌથ ઉપર શૅર કરવામાં આવેલા આ વીડિયો વીડિયોમાં રાખી સાવંત એક ખોટું બોલતા પકડાઇ ગયું હતું. એટલું જ નહીં તે જ્યારે તેના જૂઠ ઉપર ફેન્સે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું તો તેનો આ વીડિયો પોતાના ઇસ્ટાગ્રામ (instagram) ઉપરથી હટાવી લીધો હતો. જોકે રાખી સાવંતનો આ વીડિયો ઇન્ટરનેટ ઉપર હવે ફરી રહ્યો છે.

  ઉલ્લેખનીય છે કે રાખી સાવંતે કરવા ચૌથ ઉપર એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો (Video)માંરાખી કહે છે કે તેઓ કરવાચોથના દિવસે ગાજરનો હલવો બનાવી રહી છે.

  આ પણ વાંચોઃ-2019ની સૌથી વધારે કમાણી કરનારી બની વૉર ફિલ્મ, અધધ કરોડની કરી કમાણી

  રાખીએ જણાવ્યું હતું કે તે યુકેમાં પોતાનું કરવાચોથનું વ્રત મનાવી રહી છે. રાખીએ વીડિયોમાં કહ્યું હતું કે, 'હાય ફ્રેન્ડ્સ, તમે જોઇ રહ્યો છો કે હું ગાજરનો હલવો બનાવી રહી છે. આજે કરવા ચોથનો દિવસ છે. હું કોઇ ગામમાં નથી, હું યુકે (UK)માં છું. તો હું કંઇપણ કપડા પહેરી શકું છું.
  View this post on Instagram

  Karwachauth par gajar ka halwa bna rahi hai #rakhisawant #karwachauth2019 #bollygossip #bollywood


  A post shared by Bollywood Gossip (@bollyg0ssip) on


  તમે જોઇ શકો છો કે, આટલા બધી બદામ વગેરે મેં ઑનલાઇન ઑર્ડર કર્યું છે. આ વીડિયોમાં રાખીનો એજ દાવો તેના માટે મુશ્કેલી બની ગયો. જે કિચનને તે યુકેનું હોવાના દાવો કરતી હતી તે એકદમ દેશી કિચન હતું. આ ઉપરાંત આ વીડિયોમાં રાખીનો દેશી હાઉસમેડ નજર આવી રહ્યો છે.

  આ પણ વાંચોઃ-દારૂ પીને આવેલા પતિની આંગળી પત્નીએ કરડી ખાધી, પછી થયા આવા હાલ

  આ પણ વાંચોઃ-તસવીરોઃ અહીં પરપુરુષ પસંદ આવી જાય તો મહિલાઓ તોડી દે છે લગ્ન

  ફેન્સ માટે વિશ્વાસ કરવું મુશ્કેલ છે કે રાખીનું આ કિચન યુકેનું છે. કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે આ ઇન્ડિયાનું યુકે એટલે કે ઉત્તરાખંડનું તો નથી ને. રાખી આ વીડિયોમાં પણ સફાઇ આપતા નજર આવે છે કે આ કિચન એ લોકોની છે જે તેના પહેલા અહીં રહેતા લોકોનું છે. તે આ કિચનનો માત્ર ઉપયોગ કરી રહી છે. પરંતુ લાગે છે કે તેના આ દાવા લોકોને કન્વેન્સ ન કરી શક્યો.
  Published by:ankit patel
  First published: