Home /News /entertainment /હદથી વધારે ટાઇટ કપડામાં સોનાક્ષીએ આપ્યા સુપર બોલ્ડ પોઝ, તો ફેન્સ બોલી ઉઠ્યા...બાપ રે VIDEO તો જુઓ
હદથી વધારે ટાઇટ કપડામાં સોનાક્ષીએ આપ્યા સુપર બોલ્ડ પોઝ, તો ફેન્સ બોલી ઉઠ્યા...બાપ રે VIDEO તો જુઓ
સોશિયલ મિડીયામાં એક્ટિવ રહે છે.
Sonakshi Sinha Photoshoot: સોનાક્ષી સિન્હાએ હાલમાં રંગબેરંગી ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં સોનાક્ષીએ એકદમ ટાઇટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં સોનાક્ષી ખૂબ જ બોલ્ડ દેખાઇ રહી છે. આ લુક અનેક લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. સોનાક્ષી સોશિયલ મિડીયામાં અવાર-નવાર પોસ્ટ કરીને એક્ટિવ રહે છે.
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ગયા વર્ષે ફિલ્મ ડબલ એક્સએલ (Double XL) માં જોવા મળી હતી. આ ફિલ્મ 4 નવેમ્બર વર્ષ 2022ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને કંઇ ખાસ સફળતા મળી હતી નહીં. સોનાક્ષી સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ છે. સોનાક્ષી એના ફેન્સ માટે અવારનવાર અલગ-અલગ લુકમાં નજર આવે છે. જો કે હાલમાં જ સોનાક્ષીએ એક ફોટોશૂટ કરાવ્યુ છે. એક્ટ્રેસ એના આ ફોટોશૂટનો વિડીયો ફેન્સની સાથે શેર કર્યો છે જેમાં એનો કાતિ અંદાજ જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોઇને લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. સોનાક્ષી એના ફેન્સ માટે અનેક નવા વિડીયો અને તસવીરો શેર કરીને ફેન્સને ખુશ કરતી હોય છે.
સોનાક્ષી સિન્હાએ લેટેસ્ટ ફોટોશૂટ વિડીયોએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીયોમાં સેક્સી લુકમાં જોવા મળી રહી છે. સોનાક્ષીએ આ પોસ્ટ પર ફેન્સને ખૂબ રિએક્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે એક્ટ્રેસનો આ લુક જોઇને કહ્યું કે..તમે અમેરિકા જવાના છો.
જો કે હાલમાં સોનાક્ષીનો આ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો શેર કરીને સોનાક્ષીએ ફરી એક વાર સાબિત કરી દીધુ છે કે, હું પણ કંઇક છું. ફોટોશૂટ દરમ્યાન સોનાક્ષી સિન્હાએ ખૂબ ટાઇટ ડ્રેસ પહેર્યો છે. ફેન્સ દર વખતે સોનાક્ષીના નવા લુકની રાહ જોઇને બેઠા હોય છે. જો કે આ વિડીયો શેર કરતાની સાથે જ ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા છે.
સોનાક્ષી સિન્હા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સમય વિતાવી ચુકી છે. અનેક હિટ ફિલ્મો આપી છે તો અનેક ફ્લોપ. પરંતુ કોઇને કોઇ રીતે સોનાક્ષી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. કેરિયરની વાત કરવામાં આવે તો સોનાક્ષીએ અનેક દમદાર રોલ કરીને દર્શકોનું દિલ જીતી લીધું છે.
અનેક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મોની સાથે-સાથે સોનાક્ષી સોશિય મિડીયામાં પણ એક્ટિવ રહીને છવાઇ ગઇ છે. જો કે હાલમાં જ એક શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે. સોનાક્ષીનો આ ડ્રેસ ખૂબ ટાઇટ છે. સોનાક્ષી પોતાની ફિગરનું પણ એટલું જ ધ્યાન રાખે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર