Oops! શિલ્પા શેટ્ટીની મેરલિન મનરો મુમેન્ટ, હવાએ આપ્યો દગો

News18 Gujarati
Updated: July 24, 2019, 1:38 PM IST
Oops! શિલ્પા શેટ્ટીની મેરલિન મનરો મુમેન્ટ, હવાએ આપ્યો દગો
શિલ્પા શેટ્ટી

ક્રૂઝ પર શિલ્પા શેટ્ટીનો ચાલુ વીડિયોએ ડ્રેસ ઉડ્યો

  • Share this:
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલ યુરોપમાં તેના પરિવાર સાથે રજાઓ માણી રહી છે. અને અન્ય બોલીવૂડ સેલેબની જેમ શિલ્પા પણ તેનો આ યુરોપ પ્રવાસના ફોટોઝ અને વીડિયો તેના ઇસ્ટ્રાંગ્રામ એકાઉન્ટથી પોસ્ટ કરી રહી છે. ત્યારે હાલ તેણેએ એક પોસ્ટ કરી છે. જેમાં હવાએ બિચારી શિલ્પાનો કેવો ફિયાસ્કો કર્યો તે જોવા મળ્યું છે. શિલ્પાએ પણ આ પોસ્ટ લખતા જણાવ્યું કે આ છે મારી "મારી Marilyn Monroe મુમેન્ટ"




તમને જણાવી દઇએ કે શિલ્પા શેટ્ટી હાલ તેના પતિ રાજ કુંદ્રા અને પુત્ર વિયાન સાથે યુરોપ ફરી રહી છે. જ્યાં તે દરરોજ તેની કસરત કે ફરવાની તસવીરો પોસ્ટ કરી રહી છે. અને તેમાં તે પોતાના પુત્ર અને પતિ સાથે મસ્તી કરતી પણ નજરે પડે છે. ત્યારે ચાલુ વીડિયોએ હવાના કારણે તેણીનો ડ્રેસ ઉડતા શિલ્પા શેટ્ટી પણ એક ક્ષણ માટે અસમંજસમાં મૂકાઇ ગઇ હતી. અને આખરે હસી પડી હતી.
First published: July 24, 2019
વધુ વાંચો
अगली ख़बर