96 KGની સારા અલી ખાન કેવી રીતે થઈ ફેટથી ફિટ? આ વીડિયો જોઈ ચોંકી જશો

News18 Gujarati
Updated: May 31, 2020, 3:54 PM IST
96 KGની સારા અલી ખાન કેવી રીતે થઈ ફેટથી ફિટ? આ વીડિયો જોઈ ચોંકી જશો
સારા અલી ખાને પ્રશંસકોને પોતાની Weight Loss Journeyને વીડિયો દ્વારા શૅર કરી

સારા અલી ખાને પ્રશંસકોને પોતાની Weight Loss Journeyને વીડિયો દ્વારા શૅર કરી

  • Share this:
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ સારા અલી ખાન (Sara Ali Khan) ઇન્ડસ્ટ્રની સૌથી ફિટ અને સુંદર એક્ટ્રેસ પૈકીની એક છે. સારાને તેની ફિટનેસ માટે ખૂબ કોમ્પ્લીમેન્ટ મળે છે, જેને સારા ખૂબ એન્જોય પણ કરે છે. સારા માટે આ શાનદાર ફિટનેસ મેળવવી સરળ નહોતી. તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તે એક સમયે 96 કિલોગ્રામની હતી. તે પોતાની વેઇટ લોસ જર્ની (Weight Loss Journey) પર ખૂબ ગર્વ અનુભવે છે અને અનેકવાર તેની પર ખુલીને વાત કરતી પણ જોવા મળે છે.

સારાએ ફરી એકવાર પોતાના પ્રશંસકોને એક વીડિયો દ્વારા પોતાની વેઇટ લોસ જર્ની શૅર કરી છે. આ વીડિયોને જોઈને તમે પણ સારાના પ્રશંસક થઈ જશો. આ વીડિયોના કેપ્શનમાં સારાએ લખ્યું કે, નમસ્ત દર્શકો, લૉકડાઉન એડીશન..એપિસોડ 2.




 



View this post on Instagram




 

Episode 2: From Sara ka Sara to Sara ka aadha 🎃


A post shared by Sara Ali Khan (@saraalikhan95) on





આ વીડિયોની શરૂઆત તેણે પોતાની તસવીર સાથે કરી હતી, જ્યારે તેનું વજન ઘણું વધારે હતું. ત્યારબાદ તેણે પોતાની વેઇટ લોસ જર્ની દર્શાવતા અનેક વર્કઆઉટ વીડીયો પણ તેમાં સામેલ કર્યા છે. આ તમામમાં જોઈ શકાય છે કે સારાએ પોતાને શૅપમાં લાવવા માટે કઈ હદે તનતોડ મહેનત કરી છે.

આ પણ વાંચો,
તાપસી પન્નૂની દાદીનું થયું નિધન, દુઃખી થઈને કહી આ વાત

તે દરેક ક્લિપમાં તમામ મુશ્કેલ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. ત્યારબાદ સારાએ જે મેળવ્યું તેની પર તેને ગર્વ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક સમયે તેનું વજન 96 કિલો હતું.

આ પણ વાંચો, World No Tobacco Day: ભારતમાં દર વર્ષે 13 લાખ લોકોનું તમાકુના કારણે થાય છે મોત
First published: May 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading