ફરી વાયરલ થયો સપના ચૌધરીના ડાન્સનો વીડિયો, બદલાઇ ગયો છે લૂક

News18 Gujarati
Updated: June 8, 2018, 12:47 PM IST
ફરી વાયરલ થયો સપના ચૌધરીના ડાન્સનો વીડિયો, બદલાઇ ગયો છે લૂક

  • Share this:
હરિયાણાની ડાન્સર સપના ચૌધરીએ બિગ બોસ સીઝન -11 માં તેમનો જાદુ ચલાવ્યા બાદ તે છવાઇ ગઇ છે, પરંતુ તેમના ડાન્સના દિવાના દેશભરમાં પહેલેથી જ હતા. હવે તેમનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પોતાના ફેન સાથે તેમના લોકપ્રિય સોંગ પર ડાન્સ કરતી નજર આવી રહી છે. ખાસ વાત તો તે નથી કે તે ડાન્સ કરી રહી છે, પરંતુ ધ્યાન આ બાબત પર આપવું જોઇએ કે સપનાનો લુક હવે ઘણો બદલાયેલો છે.
આ વિડિયોમાં સપના વેસ્ટર્ન અને મોડર્ન લુકમાં જોવા મળી રહી છે. તેમણે બ્લેક રંગનું જંપસુટ પહેર્યુ છે અને તે તેરી આંખ્યા કા યો કાજલ પર ડાન્સ કરી રહી છે. તેમને અનેક વખત માત્ર ટ્રેડીશનલ ડ્રેસીસમાં જ જોવા આવે છે. પરંતુ જ્યારે તેને બૉલીવુડ ડેબ્યુ કર્યુ છે, ત્યારબાદ તે પોતાના લુક અને ફિટનેસ પર પણ કામ કરી રહી છે.?..................


A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on


છેલ્લાં દિવસોમાં તેના એક ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. હવે આ વિડિયોમાં તેમના નવા લૂક જોઇને ફેન્સ ખૂબ ખુશ થઇ રહ્યા છે.
First published: June 8, 2018
વધુ વાંચો
अगली ख़बर