દુનિયાના 500 પ્રભાવશાળી લોકોમાં સલમાન, પ્રિયંકા અને...

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 21, 2017, 6:26 PM IST
દુનિયાના 500 પ્રભાવશાળી લોકોમાં સલમાન, પ્રિયંકા અને...
આ યાદીમાં એવા લોકો સામેલ છે, જેમણે 2 ટ્રિલિયન ડોલરની ગ્લોબલ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રિઝના બિઝનેસમાં યોગદાન આપ્યું હોય...

આ યાદીમાં એવા લોકો સામેલ છે, જેમણે 2 ટ્રિલિયન ડોલરની ગ્લોબલ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રિઝના બિઝનેસમાં યોગદાન આપ્યું હોય...

  • Share this:
સલમાનનની ચર્ચા બિગબોસને લઈ અને પ્રિયંકાની ચર્ચા હોલિવુડને લઈ, પરંતુ હવે આમાં ટ્વીસ્ટ આવ્યો છે, વેરાયટી મેગેઝિનના એક લિસ્ટથી. પ્રતિષ્ઠિત મેગેઝિન વેરાયટી દર વર્ષે દુનિયાના 500 પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરે છે, આ વર્ષે આ યાદીમાં ભારતના 12 લોકોનો સમાવેશ થયો છે.

આ 12 લોકોમાં સૌથી આગળ છે સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા. આ લોકો સિવાય કરણ જોહર, આદિત્ય ચોપડા, એકતા કપૂર, અંબાણી બંધુ, સિદ્ધાર્થ રોય કપૂર, પુનિત ગોયનકા, કિશોર લુલા, ઉદય શંકર અને સુભાષ ચંદ્રા પણ આ યાદીમાં છે.

જોકે, તમને જણાવીએ કે,આ યાદીમાં એવા લોકો સામેલ છે, જેમણે 2 ટ્રિલિયન ડોલરની ગ્લોબલ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રિઝના બિઝનેસમાં યોગદાન આપ્યું હોય.
First published: December 1, 2017
વધુ વાંચો
अगली ख़बर