રાનુ મંડલે હિમેશ સાથે ગાયું 'આશિકી' નું રીમિક્સ, YouTube પર પ્રથમ નંબરે ટ્રેન્ડ થયું

News18 Gujarati
Updated: November 15, 2019, 2:39 PM IST
રાનુ મંડલે હિમેશ સાથે ગાયું 'આશિકી' નું રીમિક્સ, YouTube પર પ્રથમ નંબરે ટ્રેન્ડ થયું
રાનુ મંડલે હિમેશ સાથે ગાયું આશિકી નું રીમિક્સ

હિમેશ રેશમિયાએ પોતાના આ નવા આવનારા સોન્ગનું ટીઝર રિલીઝ કર્યું છે. આ સોન્ગનું ટીઝર રિલીઝ થતા જ યૂટ્યૂબ (YouTube)  પર હંગામો છવાઈ ગયો છે. આમ તો આ ફક્ત એક ટીઝર જ છે, પરંતુ અત્યારથી જ યૂટ્યૂબ પર તે નંબર વન ટ્રેન્ડ કરી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી: હિમેશ રેશમિયા (Himesh Reshammiya) નું સોન્ગ 'આશિકી મે તેરી' (Ashiqui Mein Teri ) પોતાના સમયમાં બ્લોકબસ્ટર રહ્યું હતું. હવે હિમેશ રેશમિયા (Himesh Reshammiya) એ રાનુ મંડલ (Ranu Mondal)  સાથે મળીને તેમાં રીમિક્સનો ટચ આપ્યો છે. હિમેશ રેશમિયાએ પોતાના આ નવા આવનારા સોન્ગનું ટીઝર રિલીઝ કર્યું છે. આ સોન્ગનું ટીઝર રિલીઝ થતા જ યૂટ્યૂબ (YouTube)  પર હંગામો છવાઈ ગયો છે. આમ તો આ ફક્ત એક ટીઝર જ છે, પરંતુ અત્યારથી જ યૂટ્યૂબ પર તે નંબર વન ટ્રેન્ડ કરી રહ્યું છે.

પોતાના આ સોન્ગના રીમિક્સમાં હિમેશ રેશમિયા (Himesh Reshammiya) નો ટોપી વાળો લૂક ફરીથી જોવા મળ્યો છે. અને હા, તેમની ટોપી પર લખ્યું છે કે HR એટલે કે હિમેશ રેશમિયાનું શૉર્ટ ફોર્મ. રાનુ મંડલ (Ranu Mondal)  અને હિમેશ રેશમિયા (Ranu Mondal and Himesh Reshammiya Song) ની જોડીએ ફરીથી ધમાલ કરી દીધી છે. તો તમે પણ જોઈ લો આ સોન્ગનું ટીઝર...આપને જણાવી દઈએ કે સૌથી પહેલા હિમેશ રેશમિયાની ફિલ્મ "હેપ્પી હર્ડી ઔર હીર" માં સોન્ગ ગાઈ ચૂક્યા છે. રાનુ મંડલ (Ranu Mondal)  પોતાના એક વાયરલ વીડિયોના માધ્યમથી સુપર સ્ટાર બની હતી. તેમનો આ વીડિયો રાણાઘાટ રેલ્વે સ્ટેશનનો હતો, જેમાં તે લતા મંગેશકરનું સોન્ગ 'એક પ્યાર કા નગમા હે' ગાતી દેખાઈ રહી હતી. આ વીડિયોએ રાનૂની (Ranu Mondal)  લાઈફને આખી બદલી નાખી.

સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડીવાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
First published: November 15, 2019, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading