'Saaho' નું ટીઝર થયું રિલીઝ, છવાયા પ્રભાસ અને શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર અને પ્રભાસની ફિલ્મ "સાહો' 15 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ માટે તૈયાર છે.

News18 Gujarati
Updated: June 16, 2019, 1:38 PM IST
'Saaho' નું ટીઝર થયું રિલીઝ, છવાયા પ્રભાસ અને શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર અને પ્રભાસની ફિલ્મ "સાહો' 15 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ માટે તૈયાર છે.
News18 Gujarati
Updated: June 16, 2019, 1:38 PM IST
પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરની એક ઝાલક મળી ચુકી કે ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. ટ્રેલરની શરુઆતમાં શ્રદ્ધા અને પ્રભાસ દેખાઇ રહ્યા છે. પરંતુ બાકીના ટ્રેલરમાં પ્રભાસની શાનદાર એકન, જૈકી શ્રોફ અને નીલ નિતિન મુકેશે બાજી મારી છે. શાનદાર પોસ્ટર્સ જોયા બાદ ફેન્સ માટે આ ફિલ્મના ટીઝરની ખૂબ રાહ હતી. આ ફિલ્મ તેના પોસ્ટર્સના કારણે શરુઆતથી જ ચર્ચમાં કહી.

તેમણે આ નિર્ણયની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી, તેમણે લખ્યું, અમે તમને બતાવવા માંગીએ છીએ કે શંકર, એહસાન અને લોય હવેથી સાહો માટે મ્યૂઝિક કંમ્પોઝ નથી કરી રહ્યા. અમારા તરફથી પ્રભાસ, સુજીત સિંહ, વામસી, પ્રમોદ અને શ્યામે શુભકામના આપી.

આ ફિલ્મને ત્રણ ભાષાઓ હિન્દી, તમિલ અને તેલુગુમાં શૂટ કરવામાં આવી છે. Sahoમાં પ્રભાસ અને શ્ર્દ્ધા કપૂર ઉપરાંત નીલ નિતીન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ અજય અને મુર્લી શર્મા મનોરંજનનો તડકો લગાવતા નજર આવ્યાં.


Loading...



શું છે સાહોની રિલીઝ તારીખ?

ગુલશન કુમારની ટી-સીરિઝ અને ભૂષણ કુમાર અને યુવી ક્રિએજન પ્રોડક્શનના બેનર હેઠળ આવતી "Saho" સુજીતના ડિરેક્ટરમાં બની છે. વામસી, પ્રમોદ અને વિક્રમ આ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2019 ના રોજ રજૂ થવાની તૈયારીમાં છે. બાહુબલી બાદ પ્રભાસની આ બીજી ફિલ્મ છે. જેની દેશભરમાં રાહ જોવાઇ રહી છે. કારણકે પ્રભાસનો એક અલગ એક્શન અવતાર જોવા મળશે. સાથે જ પહેલી વખત શ્રદ્ધા કપૂર સાથે તેની જોડી બની છે.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...