LockDownમાં હિટ થઈ ગઈ નેહા કક્કડ, Instagram ફોલોઅર્સ 3.4 કરોડને પાર પહોંચ્યા

News18 Gujarati
Updated: March 29, 2020, 1:12 PM IST
LockDownમાં હિટ થઈ ગઈ નેહા કક્કડ, Instagram ફોલોઅર્સ 3.4 કરોડને પાર પહોંચ્યા
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી નેહા કક્કડને તેના પ્રશંસકોએ Good News આપ્યા છે

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી નેહા કક્કડને તેના પ્રશંસકોએ Good News આપ્યા છે

  • Share this:
મુંબઈઃ લૉકડાઉન bollywood-more-then-34-million-people-are-following-neha-kakkar-on-instagram-currently-માં જ્યાં સમગ્ર ભારત પોતાના ઘરોમાં કેદ છે. લોકો એવી પ્રાર્થના કરી રહ્યા છે કે લોકો વહેલી તકે આ મહામારીથી તેમને છુટકારો મળી જાય અને ફરી એકવાર બધા પહેલાની જેમ થઈ જાય. બીજી તરફ, આ લૉકડાઉનની વચ્ચે બોલિવૂડ સિંગર નેહા કકકડ (Neha Kakkar) માટે એક સારા સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહેનારી નેહાને તેના પ્રશંસકોએ ગૂડ ન્યૂઝ આપ્યા છે.

બોલિવૂડ (Bollywood) ની જાણીતી સિંગર નેહા કક્કડ ના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ફોલોઅર્સની સંખ્યા હાલમાં ત્રણ કરોડથી વધુ થઈ ગઈ છે. નેહાને હાલમાં ઈન્સ્ટાગ્રામ પર 34.9 મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે. નેહાનું તેની પર કહેવું છે કે દુનિયાભરના આટલા બધા લોકો દ્વારા તેમના કામને સ્વીકાર કરવાના કારણે તે ઘણી ખુશ છે.


નેહાએ કહ્યું કે, આ એક દિલને સ્પર્શી જનારું છે. હું મારા પ્રશંસકોનો નિસ્વાર્થ પ્રેમ માટે તેમનો આભારી છું. મને ઘણું સારું લાગી રહ્યું છે કે દુનિયાભરથી આટલા બધા લોકોએ મારા કામને સ્વકાર્યું. આ પ્રકારનું પ્રોત્સાહન મને સંગીતના ક્ષેત્રમાં કંઈક નવું કરવા અને પોતાના શ્રોતાઓને તેમની પસંદગીના ગીતો આપવા માટે પ્રેરિત કરે છે.

આ પણ વાંચો, લૉકડાઉનની વચ્ચે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે રણબીર અને આલિયા! વીડિયો વાયરલ થતાં પોલ ખુલી ગઈ

નેહાએ વધુમાં કહ્યું કે, સમગ્ર દુનિયા હાલમાં એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને જો આ પરિસ્થિતિમાં મારી ગીતોથી લોકોનું મનોરંજન થાય છે તો તે મને કંઈક વધુ કરવાનું કારણ બનશે.આ પણ વાંચો, લોકોને જાગૃત કરવા પોલીસે અપનાવી અનોખી યુક્તિ, પહેરી ‘કોરોના હેલ્મેટ’

 
First published: March 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading