Home /News /entertainment /રાખી સાવંતના આ અજીબોગરીબ ડાંસને જોઈ ફેન બોલ્યા..'ઓ ભાઈ મારો મુઝે મારો', જુઓ રસપ્રદ video
રાખી સાવંતના આ અજીબોગરીબ ડાંસને જોઈ ફેન બોલ્યા..'ઓ ભાઈ મારો મુઝે મારો', જુઓ રસપ્રદ video
અજીબો-ગરીબ ડાન્સ કરતી રાખી સાવંત
Rakhi sawant Viral Video: આ વીડિયોમાં રાખી પૈપરાજીને પોઝ આપતા આપતા અચાનક એક તમિલ ગીત ઉપર ગાવા લાગી અને તેના ઉપર અજીબોગરીબ ડાંસ કરવા લાગી છે. અને પછી તરત જતી રહે છે. આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતોના ઇસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે.
નવી દિલ્હીઃ બોલિવૂડની (bollywood) ડ્રામા ક્વીન (Drama Queen) કહેવાતી એક્ટ્રેસ રાખી સાવંતનો (Rakhi sawant) વીડિયો (video) છાસવારે સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થતાં હોય છે. તે જ્યાં પણ જાય ત્યાં પૈપરાજી તેમને ઘેરી લેતા હોય છે અને રાખી ક્યારે પણ તેમને નિરાશ કરતી નથી. દરેક સવાલોના જવાબ તે પોતાના અંદાજમાં આપે છે. તે પૈપરાજી સાથે હંમેશા મસ્તી પણ કરતી નજર આવે છે. એકવાર તો એક્ટ્રેસને મજાક કરતા કરતા પૂછી લીધું હતું કે તેમને કેવી રીતે ખબર પડે છે કે હું ક્યાં છું? ક્યાંક મારો ડ્રાઈવર તમને મારી જાણકારી તો આપતો નથી ને.
અનેક વખત પોતાના વીડિયોને લઈને રાખી સાવંત સમાચારોમાં રહે છે. આ વીડિયોમાં રાખી પૈપરાજીને પોઝ આપતા આપતા અચાનક એક તમિલ ગીત ઉપર ગાવા લાગી અને તેના ઉપર અજીબોગરીબ ડાંસ કરવા લાગી છે. અને પછી તરત જતી રહે છે. આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતોના ઇસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે.
જેના ઉપર સતત કમેન્ટ આવી રહી છે. ઇસ્ટાગ્રામ ઉપર લોકો રાખીને નૌટંકીની દુકાન, ઓવર એક્ટિંગ, જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. જ્યારે એક ફેન તો આ વીડિયો જોઈને કમેન્ટ કરે છે કે ઓ ભાઈ મારો મુઝે મારો.
બોલિવૂડમાં પોતાની અલગ પહેચાન બનનારી અભિનેત્રી રાખી સાવંતને આ વર્ષ 1997માં ફિલ્મ અગ્નિચક્રથી બોલીવૂડમાં પગ મુક્યો હતો. તે એક સુપરહિટ ફિલ્મોમાં નાના નાના રોલ કરતા દેખાઈ ચુકી છે.
રાખી ફિલ્મોની સાથે સાથે રાજનીતિમાં પણ પોતાની કિસ્મત અજમાવી ચુકી છે. પરંતુ તેમાં સફળતા ન મળી. તે દરેક મુદ્દાઓ ઉપર બોતાનું બેબાક નિવેદન આપવાથી વિવાદોમાં પણ ઘેરાય છે.
તે પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ જ ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં રિલીઝ થયેલા તેના નવા ગીત ડ્રીમ મેં એન્ટ્રીને (Dream Mein Entry) લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર