Home /News /entertainment /કપડાં ઉતારીને બાલકનીમાં ઉભી રહી ગઈ ઈશા ગુપ્તા, ફોટો જોઈ ઉડી જશે હોશ!

કપડાં ઉતારીને બાલકનીમાં ઉભી રહી ગઈ ઈશા ગુપ્તા, ફોટો જોઈ ઉડી જશે હોશ!

બાલકનીમાં ઉતારી દીધાં કપડાં...!

ઈશા ગુપ્તાએ ફરી એકવાર પોતાની ટોપલેસ ફોટો શેર કર્યા છે. જેમાં તેણી અગાસી પર કશું જ પહેર્યા વિના બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

મુંબઈઃ સુપરહોટ એક્ટ્રેસ ઈશા ગુપ્તાના એક-એક ફોટોની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક તસવીરોમાં ઈશા ગુપ્તા હોટનેસનો એવો તડકો લગાવે છે કે આ તસવીર જોઈને ફેન્સ આઉટ ઑફ કન્ટ્રોલ થઈ જાય છે. વળી હવે ઈશા ગુપ્તાની અગાસીના ટોપલેસ ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં એક્ટ્રેસ ટોપલેસ થઈને પોતાનો બેકલેસ લુક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. હેરાન કરનારી વાત તો એ છે કે, આ ફોટોને ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર જાતે શેર કર્યો છે. એક્ટ્રેસના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ટોપલેસ થઈ ઈશા

આ ફોટોમાં ઈશા ગુપ્તા ટોપલેસ લુકમાં જોવા મળી હતી. એક્ટ્રેસનો આ ફોટો પહાડોની વચ્ચે જ્યાં ઈશા ગુપ્તા પોતાની હોટલની બાલ્કનીમાં ટોપલેસ થઈને બેબાક અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસના આ ફોટો એટલાં બોલ્ડ છે કે લોકો તેના પરથી પોતાની નજર હટાવી શકતા નથી.

આ પણ વાંચોઃ ફરી એકવાર ટોપલેસ થઈને બહાર આવી ઉર્ફી, ઈજ્જત ઢાંકવા માટે પહેરી 'પાંસળીઓ'!



 
 

 

 


View this post on Instagram


 

 

 

 

A post shared by Esha Gupta (@egupta)






ઈશાનો લુક થયો વાયરલ

ટોપલેસ થઈને ઈશા ગુપ્તા ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળે છે. તસવીરમાં એક્ટ્રેસ બાલકનીમાં ટોપલેસ થઈને પોતાના વાળને લહેરાવતી જોવા મળે છે. ઈશાએ પોતાના ટોપલેસ લુકની ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેહર કરી તો તેના કિલર લુક્સ જોઈને ફેન્સના પરસેવા છુટી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઓહ બાપ રે! ડ્રેસમાં આવડા મોટા કટ સાથે તેજસ્વીએ શેર કર્યા બોલ્ડ ફોટા, ફેન્સે કહ્યુ- 'કુન્દ્રી કી સુંદરી'



પ્રેમમાં ડૂબી એક્ટ્રેસ

ઈશા ગુપ્તાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ- 'લવ ટુડે લવ ટુમોરો.' ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર જેવા પોતાના ટોપલેસ લુકના ફોટો શેર કર્યા અને તેની તસવીરો જોતજોતામાં વાયરલ પણ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, ઈશા ગુપ્તાનું સોશિયલ મીડિયા તેના બોલ્ડ ફોટોથી ભરેલું છે. એક્ટ્રેસ અવાર-નવાર એકથી એક પોતાનો બોલ્ડ લુક શેર કરીને ફેન્સના દિલોની ધડકન વધારતી રહે છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો