ટાઇગર શ્રોફે સૌની સામે શર્ટ ઉતાર્યો તો દિશા પટણીને લાગી 'આગ', આપ્યું આવું રિએક્શન

News18 Gujarati
Updated: January 14, 2020, 9:18 AM IST
ટાઇગર શ્રોફે સૌની સામે શર્ટ ઉતાર્યો તો દિશા પટણીને લાગી 'આગ', આપ્યું આવું રિએક્શન
ઈમોજી દ્વારા દિશાએ પોતાના દિલમાં લાગેલી પ્રેમની આગને વ્યક્ત કરી હોય એવું લાગી રહ્યું છે

ઈમોજી દ્વારા દિશાએ પોતાના દિલમાં લાગેલી પ્રેમની આગને વ્યક્ત કરી હોય એવું લાગી રહ્યું છે

  • Share this:
મુંબઈ : બૉલિવૂડ (Bollywood) એક્ટર ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટણી (Disha Patani)એ ભલે પોતાના સંબંધો વિશે ક્યારેય ખુલીને વાત નથી કરી પરંતુ તસવીરો બધું જ વ્યક્ત કરી છે. માનવામાં એવું આવે છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટણી એક-બીજાને ડૅટ કરી રહ્યા છે. દિશા પટણી જ આ સંબંધને ડૉમિનન્ટ રહે છે. હાલમાં જ તેનું ઉદાહરણ જોવા મળ્યું જ્યારે ટાઇગર શ્રોફે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી અને દિશાને 'આગ' લાગી ગઈ.

મૂળે, ટાઇગર શ્રોફ હાલમાં પોતાનું વેકેશન માણી રહ્યો છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર એક તસવીર શૅર કરી છે, જેમાં તે દરિયા કિનારે શર્ટલેસ જોવા મળી રહ્યો છે. ટાઇગરની આ તસવીર જોઈને દિશા પોતાને રોકી ન શકી અને તેણે તસવીર પર કોમેન્ટ કરી દીધી. દિશાએ ટાઇગરની તસવીર પર આગવાળી ઈમોજી મૂકી છે. આગવાળી ઈમોજી બનાવીને દિશાએ પોતાના દિલમાં લાગેલી પ્રેમની આગને વ્યક્ત કરી હોય એવું લાગી રહ્યું છે.
 View this post on Instagram
 

🌊


A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on


ઈમોજી દ્વારા દિશા પટણીથી ઈશારો-ઈરાશોમાં જણાવવામાં આવ્યું કે ટાઇગર શ્રોફનો આ શર્ટલેસ લુક ઘણો હૉટ લાગી રહ્યો છે. દિશાની સાથે આ તસવીર પર બીજા સેલેબ્સની કોમેન્ટ જોવા મળી રહી છે. કાઈ ટાઇગરની ફિટનેસના વખાણ કરી રહ્યું છે તો કોઈ તેને નાનો રિતીક કહીને બોલાવી રહ્યું છે. 
View this post on Instagram
 

🐛


A post shared by disha patani (paatni) (@dishapatani) on


નોંધનીય છે કે, ટાઇગર હાલમાં પોતાની આગામી ફિલ્મ બાગી 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. બીજી તરફ, દિશા પટણી હાલમાં પોતાની આગામી ફિલ્મ મલંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના ગીત, પોસ્ટર્સ અને ટ્રેલરના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો, Mr.લેલેમાં જોવા મળશે વરુણ ધવન, પોસ્ટર દેખીને હસી પડશો
First published: January 14, 2020, 9:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading