Home /News /entertainment /કવિતા કૌશિકે એજાઝનો લીધો કલાસ તો રાહુલ વૈદ્યની GF દિશા પરમારે કહ્યું,'આગ હૈ આપ...'

કવિતા કૌશિકે એજાઝનો લીધો કલાસ તો રાહુલ વૈદ્યની GF દિશા પરમારે કહ્યું,'આગ હૈ આપ...'

કવિતા કૌશિક (Kavita Kaushik)એ એજાજ ખાન (Eijaj khan)ને કંઇ તેવું કહ્યું જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ. જો કે તે પછી પણ કવિતાના તેવર કંઇ ઓછા નથી થતા.

કવિતા કૌશિક (Kavita Kaushik)એ એજાજ ખાન (Eijaj khan)ને કંઇ તેવું કહ્યું જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ. જો કે તે પછી પણ કવિતાના તેવર કંઇ ઓછા નથી થતા.

    બિગ બૉસ 14 (Bigg Boss 14)માં હંમેશા નીત નવા ટ્વિસ આવતા જ રહે છે. કવિતા કૌશિક (Kavita Kaushik)ની લગભગ 3 વીક પહેલા આ શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ હતી. અને એક જ સપ્તાહમાં તે શોથી બહાર પણ જતી રહી હતી. શોથી બહાર જવા પર કવિતા કૌશિકે એજાઝ ખાન (Eijaj Khan) વચ્ચે ઝગડો થઇ ગયો. તે પછી તેણે એજાધને કંઇક તેવું કહી દીધુ કે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ. પણ આ બધી વાત પછી પણ કવિતાના તેવર નરમ થતા નથી દેખાતા. એજાઝ ખાનને લઇને કવિતા કૌશિકનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લેતો.

    હાલમાં જ કવિતા કૌશિકની નિક્કી તમ્બોલીની સાથે કામને લઇને તૂ તૂ મેં મેં થઇ ગઇ હતી. એટલું જ નહીં આ પહેલા એજાઝ ખાન સાથે પણ તે લડતી નજરે પડી હતી. જો કે આને લઇને હવે રાહુલ વૈદ્યની ગર્લફ્રેન્ડ દિશા પરમારે એક કોમેન્ટ કરી છે. જેને જોઇને લાગે છે કે તે કવિતાથી ખૂબ જ ઇમ્પ્રેસ છે.


    દિશાએ ટ્વિટ કરીને કવિતાના આ વર્તન પર ખુશી વ્યક્તિ કરી છે. અને તેણે કવિતાના વખાણ પણ કર્યા છે. તેણે ટ્વિટમાં લખ્યું કે - કવિતા કૌશિક આગ વરસાવી રહી છે, માર હી ડાલા. એક્ટ્રેસના આ ટ્વિટ સાબિત કરે છે કે તે કવિતાની ગેમથી ખૂબ ઇમ્પ્રેસ થઇ છે.


    હકીકતમાં, તાજેતરમાં શોમાં રેડ ઝોનની જગ્યા બે પાંજરાએ લીધી છે. જે પછી ઘરના સભ્યોએ જે બે સદસ્યને સજા કરવી હોય તેના નામ લેવાનું હતું અને પરસ્પર સંમતિથી જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ પર, કવિતા કૌશિક, પાવિત્રા પુનિયા અને એજાઝ ખાનના નામ લે છે.

    કવિતા કહે છે કે તે પાવિત્રા અને ઇજાઝની લવ સ્ટોરી પસંદ કરે છે. જેના પર તેની અને એજાઝ ખાન વચ્ચે ચર્ચા શરૂ થાય છે. બિગ બોસનો આ પ્રોમો કલર્સના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે.
    First published: