સમુદ્ર કિનારે દીપિકા પાદુકોણે કરાવ્યું Bold ફોટોશૂટ, લોકો બોલ્યા - 'હદ થઈ ગઈ'

News18 Gujarati
Updated: March 7, 2020, 11:40 PM IST
સમુદ્ર કિનારે દીપિકા પાદુકોણે કરાવ્યું Bold ફોટોશૂટ, લોકો બોલ્યા - 'હદ થઈ ગઈ'
દીપિકા પાદુકોણ (ફોટો - સોશિયલ મીડિયા)

આ સાથે જ આ ફોટો્સ જોઈ લોકો દીપિકાની ફિટનેસના પણ દીવાના થઈ રહ્યા છે

  • Share this:
બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, આ ફોટો ખુબ ચર્ચામાં રહી છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં દીપિકા બીચ પર અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જે જોતા લોકો તેના વખાણ કરતા થાકતા નથી. તસવીરો જોઈ કોઈ દીપિકાને રિયલ લાઈફ મર્મેડ બોલી રહ્યા છે તો કોઈ આને હોટનેસની હદ કહી રહ્યા છે.

આ સાથે જ આ ફોટો્સ જોઈ લોકો દીપિકાની ફિટનેસના પણ દીવાના થઈ રહ્યા છે, જેના ચાલતા એક્ટ્રેસની આ તસવીર પર તેમના ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણના ફેન્સ અનુસાર, લગન બાદ દીપિકાનો સૌથી હોટનેસ ફોટોશૂટ છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
 View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


તમને જણાવી દઈએ કે, હંમેશા દીપિકા પાદુકોણની તસવીર આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. તેના ફેન હંમેશા તેના ઈન્સ્ટાગ્રામ પર નજર લગાવી રાખીને જ બેઠા હોય છે. એટલે કે તેની નવી તસવીરની રાહ જોઈ રહ્યા હોય છે. આનું સૌથી મોટુ ઉદાહરણ દીપિકાની આ તસવીર વાયરલ થઈ રહી છે તે છે. આ તસવીર એક જ દિવસમાં ખુબ વાયરલ થઈ ગઈ છે, અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે.
First published: March 7, 2020, 11:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading