કિયારાના ટૉપલેસ Pic પર હવે લાગ્યો ચોરીનો આરોપ, ડબ્બૂ રતનાનીએ આપ્યો જવાબ

News18 Gujarati
Updated: February 24, 2020, 11:40 AM IST
કિયારાના ટૉપલેસ Pic પર હવે લાગ્યો ચોરીનો આરોપ, ડબ્બૂ રતનાનીએ આપ્યો જવાબ
કિયારા અડવાણી

"જો હું મારા કેમેરાને બીજી વાર ઉપયોગ કરું છું તો હું પોતાના કોન્સેપ્ટનો પણ બીજી વાર ઉપયોગ કરી શકું છું."

 • Share this:
જાણીતા ફિલ્મ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની (Dabboo Ratnani) હાલમાં જ તેનું ફેમસ 2020 કેલેન્ડર લોન્ચ કર્યું. આ કેલેન્ડરમાં તેમણે જે કિયારા અડવાણીની તસવીર શૂટ કરી છે તેને લઇને સોશિયલ મીડિયામાં અનેક સવાલ ઊભા થયા છે. આ વિવાદ હજી સમ્યો નથી ત્યાં આ ફોટોશૂટના પોઝને બીજા ફોટોની કોપી કહેવામાં આવ્યો છે. કિયારા અડવાણી (Kiara Advani)ના આ ટોપલેસ ફોટોશૂટમાં તેમણે કિયારાને એક પત્તાની પાછળ ઊભી રાખી છે. આ બોલ્ડ ફોટોશૂટ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. અને આ ફોટોના સોશિયલ મીડિયામાં અનેક મેમ પણ બન્યા હતા. જો કે એક યુઝર્સનું કહેવું છે કે ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર મૈરી બર્શ (Marie Barsch) પહેલા જ આ પ્રકારના ફોટોશૂટમાં પોઝ ક્લિક કરી ચૂકી છે. લોકોનું કહેવું છે કે ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની એ આ પોઝ અહીંથી જ કોપી કર્યું છે. જો કે હવે ડબ્બૂએ આ વાતનો જવાબ આપ્યો છે.

ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીએ ટ્રોલર્સનું મોં બધ કરતા કહ્યું કે આ કોઇનો આઇડિયા કોપી નથી. પણ 2002માં તેમણે જ ક્રિએટ કરેલા તબ્બૂના બોલ્ડ લૂકનો રિક્રિએટ છે. ડબ્બૂએ તબ્બૂની આ ફોટો પણ શેયર કરી છે.
 View this post on Instagram
 

Beautiful @tabutiful for #dabbooratnanicalendar 2002 ❤️ #lovenature This timeless & mesmerising shot of Tabu was taken in the year 2001 and it featured in my calendar in the year 2002. There’s been a lil noise about @kiaraaliaadvani ‘s breathtaking 2020 calendar shot with leaf ☘️ ! Guess if I can reuse my camera, I can definitely repeat my own concept ✌ ! & if at all that doesn’t go well with trolls, then I admit to plagiarising MY OWN SELF #loveandpeace @dabbooratnani @manishadratnani Huge Thanks to my friends who trust me ! That’s all that matters ❤️ @dabbooratnanistudio #25yearsofdabbooratnani #dabbooratnani #tabu #kiaraadvani #dabbooratnanicalendar2002 #dabbooratnanicalendar2020 #naturelover #thenandnow Team Details : Makeup @ajayshelarmakepartist Hair @gohar__shaikh


A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on


તેમણે આગળ લખ્યું કે 2020માં કેલેન્ડરમાં કિયારા અડવાણીના પત્તા સાથે ના આ સુંદર ફોટોને લઇને અનેક વાતો થઇ રહી છે. જો હું મારા કેમેરાને બીજી વાર ઉપયોગ કરું છું તો હું પોતાના કોન્સેપ્ટનો પણ બીજી વાર ઉપયોગ કરી શકું છું. હવે ટ્રોલર્સને આ વાત ગમે કે ના ગમે પણ હું માનું છું કે મેં ચોરી નથી કરી. મેં મારા પોતાના આઇડિયાનો ફરી ઉપયોગ કર્યો છે. અને જે લોકોએ મને સપોર્ટ કર્યા છે તેમનો હું ધન્યવાદ કરું છું. 
View this post on Instagram
 

A leaf out of #DabbooRatnaniCalendar! @dabbooratnani @manishadratnani


A post shared by KIARA (@kiaraaliaadvani) on

ઉલ્લેખનીય છે કે મૈરી બર્શની આ તસવીરમાં મોડેલ પોતાના હાથમાં એક પત્તું પકડી રાખ્યું છે અને ટોપલેસ થઇને પોઝ આપ્યો છે. જે કિયારાના પોઝથી ખૂબ જ મળતો આવે છે. માટે આ તસવીર પર કોન્સેપ્ટ ચોરીનો આરોપ સોશિયલ મીડિયામાં લગાવવામાં આવી રહ્યો છે. ડબ્બુ રત્નાની કેલેન્ડર 2020માં કિયારા સિવાય ટાઇગર શ્રોફ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, વરુણ ધવન, સની લિયોની, વિદ્યા બાલન, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની સાથે કંઇ સ્ટાર્સને ફોટોશૂટ કરાવ્યું હતું.
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,144

   
 • Total Confirmed

  1,682,220

  +78,568
 • Cured/Discharged

  375,093

   
 • Total DEATHS

  101,983

  +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres