Home /News /entertainment /

વાયુસેનાએ લીધો પુલવામા હુમલાનો બદલો, બોલિવૂડે કહ્યું, 'અંદર ઘુસ કે મારો'

વાયુસેનાએ લીધો પુલવામા હુમલાનો બદલો, બોલિવૂડે કહ્યું, 'અંદર ઘુસ કે મારો'

સોશિયલ મીડિયા ટ્વિટર પર બોલિવૂડ સેલિબ્રિટીઝ તરફથી રિએક્શન આવવાનાં શરૂ થઇ ગયા છે

સોશિયલ મીડિયા ટ્વિટર પર બોલિવૂડ સેલિબ્રિટીઝ તરફથી રિએક્શન આવવાનાં શરૂ થઇ ગયા છે

    14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં 40 જવાનોની શહાદતનો બદલો ભારત તરફથી લેવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાન વચ્ચેનાં તાણ ભરેલા માહોલ વચ્ચે આજે સવારે એટલે કે 26 ફેબ્રુઆરીએ 3.12 વાગ્યે મિરાજ 2000 જેટ વિમાને પાકિસ્તાનનાં આતંકવાદી શિબિર પર હુમલો કરીને તેમને નષ્ટ કરી લીધા છે. આપને જણાવી દઇએ કે ભારતીય વિમાનોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં કેમ્પ પર 1000 કિલોગ્રામ બોમ્બ ફેક્યો છે.

    અક્ષય કુમારે ટ્વિટર પર ભારતીય સર્જિકલ સ્ટ્રાઇક અંગે લખ્યું, 'ઇન્ડિયન એર ફોર્સ પર ગર્વ છે, અંદર ઘુસ કે મારો'

















    આ વચ્ચે સોશિયલ મીડિયા ટ્વિટર પર બોલિવૂડ સેલિબ્રિટીઝ તરફથી રિએક્શન આવવાનાં શરૂ થઇ ગયા છે. ભારતીય વાયુસેનાનાં વખાણ કરતાં અનુપમ ખેરે ભારત માતા કી જય લખ્યુ છે તો અજય દેવગણે ટ્વિટમાં લખ્યું છે, શ્રેષ્ઠ સાથે બગાડશો તો, આવી જ મોત મળશે. સેલ્યૂટ

    બોલિવૂડનાં જાણીતા પ્રોડ્યુસર અશોક પંડિતે લખ્યુ છે કે, ચૂન ચૂન કે મારેંગે. જવાનોને સલામ! વન્દેમાતરમ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Celebrities tweet. India strike Pakistan. Pulwama terror attack

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन