Bigg Bossની ઍક્સ કન્ટેસ્ટન્ટે ટૉપલેસ થઈ આપ્યો પૉઝ, ઈન્ટરનેટ પર પૂછાયો આ સવાલ

મંદાના કરામીની કેટલીક તસ્વીરો જોઈને તમારા શ્વાસ થંભી જશે.

News18 Gujarati
Updated: October 9, 2019, 2:54 PM IST
Bigg Bossની ઍક્સ કન્ટેસ્ટન્ટે ટૉપલેસ થઈ આપ્યો પૉઝ, ઈન્ટરનેટ પર પૂછાયો આ સવાલ
મંદાના કરામીની કેટલીક તસ્વીરો જોઈને તમારા શ્વાસ થંભી જશે.
News18 Gujarati
Updated: October 9, 2019, 2:54 PM IST
મુંબઈ- બૉલીવુડ હૉટ ઍક્ટ્રેસ (Bollywood hot actress) અને બિગ બૉસની ઍક્સ કન્ટેસ્ટન્ટ (bigg boss contestent) મંદાના કરામી પોતાના બોલ્ડ અવતાર અને હૉટ બૉડી માટે જાણીતી છે. હાલમાં જ મંદાના કરામીની કેટલીક તસ્વીરોએ ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. આ તસ્વીરમાં તે કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે.

મંદાના કરામીની કેટલીક તસ્વીરો જોઈને તમારા શ્વાસ થંભી જશે. આવું પહેલી વખત નથી કે મંદાનાએ પોતાની આટલી બોલ્ડ તસ્વીરો ફેન્સ સાથે શૅર કરી હોય. આ તસ્વીરમાં તે ચાદર વીંટાળીને આડી પડેલી નજર આવે છે. તે ઘણી વખત ફેન્સ સામે આવી તસ્વીરો શૅર કરતી રહે છે. ફેન્સ પણ તેમની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. તે સાથે યૂઝર્સ આ તસ્વીર પર કમેન્ટ પણ કરી રહ્યા છે.




 

Loading...




View this post on Instagram




 

Favourite day of the week #sunday #sunset #mood


A post shared by Mandanakarimi (@mandanakarimi) on




 

એક ઈન્સ્ટાગ્રામ યૂઝર્સે તો એવું પમ લખ્યું છે કે, "પ્લીઝ મૈરી મી" આ સાથે જ ઘણાં યૂઝર્સે તો તેમને હૉટ અને સેક્સી પણ કહ્યું છે. મંદાના કરામી બૉલીવુડ ફિલ્મ 'ક્યા કૂલ હે હમ 3' (Kyaa Kool Hain Hum 3) માં નજર આવી હતી. તે બાદ તે બિગ બૉસ 9 (Bigg Boss 9) ની રનર અપ પણ રહી ચૂકી છે. આજ કાલ તે ટીવી સીરિયલ ઈશ્કબાઝ (Ishqbaaaz) માં ઘણી વ્યસ્ત દેખાઈ રહી છે.

રોજ 1 ગ્લાસ દૂધનું સેવન કરવાથી નહીં થાય આટલી બીમારીઓ: રિસર્ચ

લાઈનમાં ઉભા પછી પણ મોંઘા ગાંઠિયા ખાવા કરતા, ફટાફટ આ રીતે ઘરે બનાવો વણેલા ગાંઠિયા
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...