Home /News /entertainment /

નસીરુદ્દીન શાહે 'જોકર' કહેવા પર હવે અનુપમ ખેરે આપ્યો સણસણતો જવાબ

નસીરુદ્દીન શાહે 'જોકર' કહેવા પર હવે અનુપમ ખેરે આપ્યો સણસણતો જવાબ

અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ

'કેટલીક વાતોમાં જવાબ આપવો જરૂરી બની જાય છે, આ છે મારા જવાબ'

    એક્ટર નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) દ્વારા પોતાને ક્લાઉન (જોકર) કહેવા પર હવે અનુપમ ખેરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. અનુપમ ખેરે આ મામલે એક વીડિયો શેયર કર્યો છે. ટવિટર પર શેયર કરેલા આ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે 'જનાબ નસીરુદ્દીન શાહ સાહેબ માટે મારો પ્રેમ ભરેલો પેગાંમ! તે મારાથી ઉંમરમાં મોટા છે. ઉંમર અને અનુભવમાં પણ. હું હંમેશા તેમની કળાનું સન્માન કરું છું અને કરતો રહીશ. પણ કેટલીક વાતોમાં બે ટૂંક જવાબ આપવો જરૂરી બની જાય છે, આ છે મારા જવાબ'

    અનુપમ ખેરે નસીરુદ્દીન શાહને આપેલા વીડિયોમાં કહ્યું કે "જનાબ નસીરુદ્દીન શાહ સાહેબ, મારા વિષે આપેલા ઇન્ટરવ્યૂમાં તમે મને જોકર કહ્યું, મને સિરીયસલી ના લો, હું સાઇકોફેન છું, આ મારા ખૂનમાં જ છે વગેરે વગેરે...આ વખાણ માટે આભાર. પણ હું તમારી અને તમારી વાતોને બિલકુલ સીરિયસલી નથી લેતો. જો કે તેમાં તમારો કોઇ વાંક નથી. પણ હું તમને
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Naseeruddin shah, અનુપમ ખેર, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन