video: ફોટોગ્રાફરોથી બચીને સારા ભાગી અને પાછળ વળીને આપ્યું આવું રિએક્શન

News18 Gujarati
Updated: November 4, 2019, 5:05 PM IST
video: ફોટોગ્રાફરોથી બચીને સારા ભાગી અને પાછળ વળીને આપ્યું આવું રિએક્શન
વાયરલ વીડિયોની તસવીર

આઇફા 2019માં સારા અલી ખાનને કેદારનાથ માટે બેસ્ટ ડેબ્યૂ ફીમેલ એક્ટર તરીકે એવોર્ડ જીત્યો હતો. હવે એક્ટ્રેસ ટૂક સમયમાં વરુણ ધનવ સાથે કુલી નંબર વનમાં (Coolie No.1) દેખાશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ એક્ટ્રેસ (bollywood Actress) સારા અલી ખાન (sara ali khan) પોતાના ક્યૂટ અને ચુલબુલ અંદાજના કારણે હંમેશા છવાયેલી રહે છે. સારા અલી ખાનનો એક વીડિયો (Video) ઇન્ટરનેટ (Internet) ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં 'કેદારનાથ' (Kedarnath) એક્ટ્રેસ ફોટોગ્રાફર્સથી બચીને ઝડપી ભાગતી દેખાય છે. સારા અલી ખાન પોતાની અપકમિંગ ફિલ્મ 'કુલી નંબર વન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને એક્ટ્રેશ શૈલૂન પહોંચી છે. આ સમયે તેમને ફોટોગ્રાફરોએ ઘેરી લીધા હતા. ત્યારે સારા બધાની વચ્ચેથી ભાગી હતી.

આ પણ વાંચોઃ-photo: એક જ ફ્રેમમાં કેદ થયો ખાન પરિવાર, ગૌરી ખાને શૅર કર્યા ફેમિલી ફોટો

જોકે, ફોટોગ્રાફરોએ સારાને બુમ પાડી તો સારા અલી ખાને પાછળ વળીને હસતા હસતા હેલ્લો કહ્યું હતું. હવે તેમનો આ ક્યૂટ વીડિયો ઇન્ટરનેટ ઉપર ધમલા મચાવી રહ્યો છે. આ વીડિયોમાં સારા અલગી ખાન બ્લેક અને વ્હાઇટ કલરની આઉટફિટમાં દેખાય છે. સારા અલી ખાનનો આ વીડિયો ફિલ્મ સમીક્ષક યોગેન શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શૅર કર્યો છે. ચાહકોએ સારા અલગી ખાનના આ વીડિયો ઉપર ભરપુર કોમેન્ટો કરી છે.




 




View this post on Instagram




 

@saraalikhan95 Clicked today arriving at the salon in #juhu . #saraalikhan #paparazzi #yogenshah @yogenshah_s


A post shared by yogen shah (@yogenshah_s) on






ઉલ્લેખનીય છે કે, આઇફા 2019માં સારા અલી ખાનને કેદારનાથ માટે બેસ્ટ ડેબ્યૂ ફીમેલ એક્ટર તરીકે એવોર્ડ જીત્યો હતો. હવે એક્ટ્રેસ ટૂક સમયમાં વરુણ ધનવ સાથે કુલી નંબર વનમાં (Coolie No.1) દેખાશે. આ ઉપરાંત સારા અલી ખાન બૉલિવૂડના દમદાર એક્ટર કાર્તિક આર્યનની (Kartik Aryan) સાથે લવ આજકલ-2માં દેખાશે.

આ પણ વાંચોઃ-Healthtips:આટલા સમય સુધી હાથ ધોવાથી જ કીટાણું દૂર થયા છે

આ પણ વાંચોઃ-અઠવાડિયામાં એક વખત જંકફૂડ ખાવું કેમ જરૂરી છે, આ રહ્યું કારણ

તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાને હોટ ફોટો શૂટ કરાવ્યું હતુ. તેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી. સારા અલી ખાને આ ફોટો શૂટની કેટલીંક ફોટો પોતાના ફેન્સ માટે શૅર કરી છે અને આ ફોટો ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં શૂટ કરાવવામાં આવ્યા છે. પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સારા અલી ખાને પોતાના પ્રશંસકો માટે કેટલાંય આકર્ષક ફોટાઓ શેર કર્યાં છે. એક ફોટામાં સારાને એક ખૂરશી પર હોટ પોઝ આપતા જોઈ શકાય છે.
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading