અમિતાભે વહુ ઐશ્વર્યા માટે કહી મોટી વાત, તમે પણ વિચારતા થઇ જશો!

News18 Gujarati
Updated: October 19, 2019, 2:04 PM IST
અમિતાભે વહુ ઐશ્વર્યા માટે કહી મોટી વાત, તમે પણ વિચારતા થઇ જશો!
અમિતાભ અને ઐશ્વર્યા

અમિતાભ બચ્ચન : આપણે કેમ કદી તેમ નથી કહેતા કે આ ઘર મારી વહુનું છે!"

  • Share this:
બોલિવૂડના (Bollywood) સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (AmitabhBachchan) હાલમાં જ રૂટીન ચેકઅપ પછી તેમના નિવાસ સ્થાને પરત ફર્યા હતા. આ સમયે તેમનો પુત્ર અભિષેક પણ સાથે હતો. ત્યારે આ ઘટના પછી અમિતાભે રાતે 8 વાગ્યાની આસપાસ એક ટ્વિટ કર્યું. જેમાં ઘરની વહુ વિષે તેમણે મોટી વાત કહી. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનના હંમેશા વખાણ કરતા રહે છે. અને સોશિયલ મીડિયામાં પણ પોતાના વિચારો મૂકતા રહે છે. ત્યારે આ વખતે તેમણે ટ્વિટર પર વહૂ ઐશ્વર્યા રાય અને તેના જેવી અનેક દીકરીઓ જે પિતાનું ઘર છોડી પતિના ઘરે જાય છે તેમના વિષે મોટી વાત કરી હતી.

અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે લોકો હંમેશા કહે છે "અને આ છે અમારા ઘરની વહુ, પણ એમ કદી નથી કહેતા કે : અને આ ઘર મારી વહુનું છે!"
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading