Home /News /entertainment /

લોકડાઉનમાં ઉર્વશી રૌતેલાએ બતાવ્યો પોતાનો બોલ્ડ અવતાર

લોકડાઉનમાં ઉર્વશી રૌતેલાએ બતાવ્યો પોતાનો બોલ્ડ અવતાર

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલાના ફેન્સ આ તસવીર જોઇને ખૂબ જ ખુશ છે.

    કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉન (Lockdown) કારણે ઘરમાં રહી રહેલી ઉર્વશી રૌતેલા હાલ એક પછી એક હોટ ફોટો પોસ્ટ કરીને પોતાના ફેન્સનું મનોરંજન કરી રહી છે. હાલ તમામ મોટો સ્ટાર ઘરમાં કોરોના વાયરસના કારણે ઘરમાં બંધ છે. અને આ સમયે સોશિયલ મીડિયા દ્વારા તે તેમના ફેન્સનું મનોરંજન કરતા રહે છે. અને આ વાતમાં ઉર્વશી રૌતેલા પણ પાછળ નથી. તે અવારનવાર પોતાની તસવીરો મૂકતી રહેતી હોય છે. પણ હાલમાં તેણે પોતાનો ખૂબ જ બોલ્ડ ફોટો પોસ્ટ કરીને તેના તમામ ફેન્સને ક્રેઝી બનાવી દીધા છે.

    ઉર્વશી રૌતેલા હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેણે બ્લેક મોનોકિની પહેરેલી છે. અને રેડ હોટ લિપ્સ્ટિક સાથે બ્રાઉન મેકઅપ કર્યો છે. અને કર્લ હેરસ્ટાઇલ સાથે પોતાનો લૂક ફ્લોન્ટ કર્યો છે. આ આઉટફિટમાં તે ખૂબ જ ગ્લેમર અને બોલ્ડ દેખાય છે. ઉર્વશીની આ તસવીર શું કોઇ ફોટોશૂટનો ભાગ છે કે શું તે નથી જાણી શકાયું. પણ તેના ફોલોવર્સ તેના આ બોલ્ડ અંદાજને જોઇને ખૂબ જ ખુશ છે.


    ઉલ્લેખનીય છે આ પહેલા જ ઉર્વશીએ તેની બીચ તસવીરો મૂકી હતી. જે પણ વાયરસ થઇ હતી. લોકડાઉનના આ સમયે ઉર્વશી એક પછી એક હોટ ફોટો પોસ્ટ કરીને તેના ફોલોવર્સની સંખ્યા વધારી છે. હાલમાં જ તેની એક ફિલ્મ ઓટીટી પર રીલિઝ થવાની વાત હતી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bold, Instagram, Lockdwon, Photos, Urvashi Rautela, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन