લાલ ડ્રેસમાં ઉર્વશી રૌતેલાનો ધમાકેદાર ડાન્સ, video જોઈને ઉડી જશે હોશ

News18 Gujarati
Updated: November 10, 2019, 10:45 PM IST
લાલ ડ્રેસમાં ઉર્વશી રૌતેલાનો ધમાકેદાર ડાન્સ, video જોઈને ઉડી જશે હોશ
વીડિયોની તસવીર

ઉર્વશી રૌતેલાનો આ વીડિયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર આશરે 19 લાખથી વધારે લોકોએ જોયો છે. ઉર્વશી રૌતેલાએ પોાતના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ વીડિયો શેર કર્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ એક્ટ્રેસ (Bollywood actress) ઉર્વશી રૌતેલાનો (Urvashi Rautela) એક ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશીએ 'બીમાર દિલ' (Bimar Dil) ગીત ઉપર જબદસ્ત ડાન્સ કર્યો છે. આ ડાન્સમાં તે લાલ રંગના આઉટફિટમાં દેખાય છે. ઉર્વશી રૌતેલા આ ડ્રેસમાં ખુબજ સુંદર લાગે છે. ઉર્વશીનો આ ડાન્સ વીડિયો વારયલ થઇ રહ્યો છે. ઉર્વશી રૌતેલાનો (Urvashi Rautela Video)આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર આશરે 19 લાખથી વધારે લોકોએ જોયો છે. ઉર્વશી રૌતેલાએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચોઃ-બારડોલીઃ કિસાન ટ્રેક્ટરના માલિકની પત્નીએ છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી

ઉર્વશી રૌતેલાનો આ ડાન્સ વીડિયો શૅર કરતા લખ્યું છે કે, ' હવે તમે તમારો #બીમાર દિલ વીડિયો મને મોકલો' તેમણે આવી રીતે બીમાર દિલ ઉપર પોતાના ચાહકોને વીડિયો બનાવવાની ચેલેન્જ કરી છે. ઉર્વશી રૌતેલા પોતાની યુનિક ડાન્સિંગ મૂવ્ય માટે જાણિતી છે. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર ધમાલ મચાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટોની કક્કડના ગીત 'બિજલી કી તાર'માં ઉર્વશી રૌતેલા દેખાઈ હતી.
 
Loading...

View this post on Instagram
 

Now you send me your crazy #BimarDil videos doing Bimar Dil’s signature step using #BimarDilChallenge and i’ll share & like the best entries. Go BIMAR DIL . LINKINBIO(Tag ur 5 bimar bffs) . . . . . . . . . #love #UrvashiRautela #Bimardil #Pagalpanti


A post shared by URVASHI RAUTELA BIMAR DIL (@urvashirautela) on


આ પણ વાંચોઃ-'બિગ બૉસ તમે મારા પહેલા પતિ રહી ચૂક્યા છો, તમે તો મને ખુબ જ પ્રેમ કરતા હતા'

ફિલ્મ 'સિંહ સાબ ધ ગ્રેટ'થી (Singh Sahab The Great) બૉલિવૂડમાં ડેબ્યૂ કરનારી ઉર્વશી રૌતેલા એક લાજવાબ મૉડલ અને ડાન્સર પણ છે. તેમણે પોતાની 15 વર્ષની ઉંમરમાં મૉડલિંગ શરુ કર્યું હતું. ઉર્વશી રૌતેલા મિસ યૂનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આ ઉપરાંત ઉર્વશી રૌતેલાએ હની સિંહના મ્યૂઝિક વીડિયો 'લવ ડોઝ' થકી પણ ખુબ ધમાલ મચાવી હતી.

આ પણ વાંચોઃ-હવે પેટ્રોલ સસ્તું થઈ શકે છે, સરકારે લીધો મોટો નિર્ણય

ઉર્વશી રૌતેલા હવે ટૂંકસમયમાં 'પાગલપંતી' ફિલ્મમાં ફરીથી મોટા પરદા ઉપર ધમાલ મચાવશે. આ ફિલ્મમાં તેમના ઉપરાંત જૉન અબ્રાહમ, ઇલિયાના ડિક્રૂઝ, કૃતિ ખરબંદા, અરશદ વારસી, અનિલ કપૂર અને પુલકિત સમ્રાટ છે.
First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...