ચાર વર્ષના બાળકે 'આન્ટી' કહ્યું તો સ્વરા ભાસ્કર ભડકી અને ગાળ આપી, થઈ troll

તાજેતરમાં જ 'સન ઑફ એબિશ' ચેટ શૉમાં સ્વરા આવી હતી. આ શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સ્વરા ભાસ્કરને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

ankit patel
Updated: November 5, 2019, 11:26 PM IST
ચાર વર્ષના બાળકે 'આન્ટી' કહ્યું તો સ્વરા ભાસ્કર ભડકી અને ગાળ આપી, થઈ troll
સ્વરા ભાસ્કરની તસવીર
ankit patel
Updated: November 5, 2019, 11:26 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) સ્વરા ભાસ્કર (Swara Bhaskar) એકવાર ફરીથી વિવાદમાં આવી છે. સ્વરા ભાસ્કરને ચાર વર્ષના બાળક સામે અપમાનજનક શબ્દોનો ઉપગયો કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર સ્વરા ભાસ્કર ટ્રોલ થવા લાગી હતી.

તાજેતરમાં જ 'સન ઑફ એબિશ' (Son Of Abish) ચેટ શૉમાં સ્વરા આવી હતી. આ શૉનો એક વીડિયોમાં સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સ્વરા ભાસ્કરને ટ્રોલિંગનો (Troll) સામનો કરવો પડ્યો હતો.


Loading...

વીડિયોમં સ્વરાને એક ચાર વર્ષના બાળ કલાકાર માટે અસંવેદનશીલ ટિપ્પણી કરતા દેખાઈ છે. આ બાળક સાથે સ્વરા ભાસ્કર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના શરૂઆતના દિવસોમાં અનેક વિજ્ઞાપનોમાં કામ કરી ચૂકી છે. એટલા માટે સ્વરા ભડકી હતી કારણ કે બાળકે તેને 'આન્ટી' કહીને બોલાવી હતી.

આ પણ વાંચોઃ-Fitness Secret: ફીટ અને હેલ્દી રહેવા માટે આ બધું જ ખાય છે Virat kohli

વીડિયો ક્લિપ (video clip)માં સ્વરા શોના હોસ્ટની સાથે પોતાનું શૂટિંગની એક ઘટના યાદ કરતા કહે છે કે, કેવી રીતે એક શૂટ દરમિયાન તે નિરાશ થઇ ગઇ હતી. જ્યારે આ બાળકે તેને આન્ટી કહીને બોલાવી હતી.

આ પણ વાંચોઃ-photo: આ કારણે પતિ વિરાટના જન્મદિવસ ઉપર જ પત્ની અનુષ્કા ટ્રોલ થઇ

આ પણ વાંચોઃ-સારા સાથે વરુણ ધવનનો કુલી લૂક, 'કુલી નંબર-1'ના સેટ પરથી વાયરલ થઇ તસવીર

સ્વરાએ કહ્યું કે, તેણે બાળકની સામે કંઇ જ બોલી નથી. પરંતુ એ શબ્દો પોતાના મનમાં જ ગુસ્સાથી બોલ્યા હતા. સ્વરાએ એ પણ કહ્યું હતું કે, બાળક ખરેખર દુષ્ટ હતું. વીડિયો વાચરલ (video viral) થવાની સાથે જ સ્વરા ટ્રોલ થવા લાગી હતી. મંગળવાર સવારથી ટ્વિટર ઉપર હેશટેગસ્વરાઆંન્ટી ટ્રેન્ડ કરી રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે સ્વરા ભાસ્કર કોઇના કોઇ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર પોતાનું ધ્યાન ખેંચે છે.
First published: November 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...