Home /News /entertainment /

બર્થ ડે પાર્ટીમાં 'ડૉલ' જેવી તૈયાર થઇ શ્રદ્ધા કપૂર, ફેન થયા કાયલ

બર્થ ડે પાર્ટીમાં 'ડૉલ' જેવી તૈયાર થઇ શ્રદ્ધા કપૂર, ફેન થયા કાયલ

જો કે શ્રદ્ધા સારી એક્ટર હોવાની સાથે જ સારી સિંગર પણ છે. અને પોતાની અનેક ફિલ્મોમાં શ્રધ્ધાએ પોતાનો સૂરીલો અવાજ પણ આપ્યો છે. શ્રધ્ધાએ બોલિવૂડમાં પહેલી ગીત ગાયું હતું તેનું નામ હતું 'ગલ્લિયાં'. આ ગીત વર્ષ 2014માં આવેલી તેમની ફિલ્મ વિલન માટે તેમણે ગાયું હતું. જે પણ ખૂબ જ હિટ થયું હતું. તે પછી હૈદર, બાધી, રોક ઓન 2માં શ્રદ્ધાએ પોતાનો અવાજ આપ્યો છે.

    બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ઘા કપૂર(Shraddha Kapoor) ની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D) હાલમાં જ રિલીઝ થઇ છે. ફિલ્મમાં તેની સાથે નોરા ફતેહી પણ છે. આ ફિલ્મમાં શ્રદ્ઘાનો બિલકુલ અલગ અંદાજ નજરે પડ્યો હતો. તે એકદમ બિંદાસ સ્ટાઇલમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં શ્રદ્ધાની સ્ટાઇલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ શ્રદ્ઘાના નિર્દોષતા અને સ્ટાઇલિંગના અનેક લોકો ફેન બની ચૂક્યા છે. ત્યારે હાલમાં તેણે ઇન્સ્ટ્રાગ્રામમાં એક પોસ્ટ મૂકી છે.

    આ પોસ્ટમાં શ્રદ્ઘા ડિઝનીના કેરેક્ટર Elsa જેવી દેખાય છે. તેણે આ એલ્સા જેવો ગેટઅપ તેની બહેન વેદિકાની બર્થ ડે પાર્ટી માટે કર્યો હતો. અને તેમાં શ્રદ્ઘા કપૂરે એક્વા મરીન રંગનો ગાઉન સાથે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.








    View this post on Instagram





    #ShraddhaKapoor absolutely nails the cosplay of Elsa from #Frozen.


    A post shared by Filmfare (@filmfare) on






    વળી તેને આંખો અને ગાલ પર પણ સુંદર મેકઅપ કર્યો હતો. હળવા પિંક રંગના આ મેકઅપમાં અને એલ્સા જેવી હેસ્ટાઇલમાં શ્રદ્ધા કપૂર ખરેખરમાં કોઇ ઢીંગલી જેવી લાગતી હતી.








    View this post on Instagram





    ~


    A post shared by Shraddha (@shraddhakapoor) on






    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શ્રદ્ઘા તેની ફિલ્મ માટે કરીને ફંકી લૂકમાં નજરે પડી ચૂકી છે. અને સ્ટ્રીટ ડાન્સમાં પણ તેના આ ફંકી લૂકને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. શ્રદ્ઘાથી અનેક કોલેજમાં જતી યુવતીઓ ફેશન ટિપ્સ લે છે. અને તે યુવાનોમાં ખૂબ લોકપ્રિય પણ છે. ત્યારે સ્ટ્રીટ ડાન્સરની સફળતા શ્રદ્ઘાના કેરિયરને થોડો પુશ આપ
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Shraddha kapoor, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन