Home /News /entertainment /બોલિવૂડની સ્લીમ અભિનેત્રીનો આ જીમ વીડિયો જોઇને નહીં હટે નજર

બોલિવૂડની સ્લીમ અભિનેત્રીનો આ જીમ વીડિયો જોઇને નહીં હટે નજર

મલાઇકા અરોરા અનેક વખત તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

મલાઇકા અરોરા અનેક વખત તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

    નવી દિલ્હી: બોલિવૂડની છૈયા-છૈયા ગર્લ મલાઈકા અરોરાની તંદુરસ્તી એ હજારો લોકોની પ્રેરણા છે. આજે મલાઈકા જીમમાં કલાકો સુધી પરસેવો પાડી રહી છે. મલાઇકા અરોરાની ફીટનેસનાં સૌ કોઇ ફેન છે. આજે 44 વર્ષની ઉમરમાં મલાઇકા પોતાને જેવી રીતે ફીટ રાખે છે તે વખાણ કરવા લાયક છે. આજે પણ તે 20-25 વર્ષની હીરોઇનને ટક્કર આપે છે. બોલિવૂડમાં તેના ફિગર અને ફીટનેસનાં સૌ કોઇ વખાણ કરે છે. પોતાના ફીટનેસને બનાવી રાખવા મલાઇકા કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે.

    મલાઇકા જિમ સ્ટેપ કરતી મલાઇકા નજર આવી રહી છે જાહેર છે કે તે સરળ નથી, પરંતુ વર્ષોથી એક્સરસાઇઝને કારણે મલાઇકા આ મોટી સરળતાથી કરી લે છે. આ પહેલી વખત નથી આ પહેલા પણ મલાઇકાના સ્ટોપ જોઇને લોકો ચોંકી ગયા હતા. મલાઇકાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના વીડિયો જોવા મળશે જેમા તેણી બ્લેક ફ્લિપ કરતી નજર આવી રહી છે. તેણી તેના શરીરને ચારેય તરફ સ્ટ્રેચ કરે છે.








    View this post on Instagram





    Yoga keeps me calm and #LuxTights keep me comfortable! Thanks @reebokindia. My yoga sessions keep getting better and better.👍


    A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on






    મલાઇકા મુશ્કેલીથી એક્સરસાઇઝ ઉપરાંત એરોહિક્સ અને યોગા કરતી પણ નજર આવે છે. મલાઇકા અરોરા તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી નજર આવે છે. તાજેતરમાં જ મલાઇક અરોરાએ ઇન્સ્ટાગ્રામ્ પર યોગા કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઇ રહ્યો છે. વીડિયો પોસ્ટને કારણે થોડા કલાકોમાં જ 3 લાખથી વધારે લોકોએ વીડિયો જોયો છે.








    View this post on Instagram





    #midweekmotivation .... look Wat u made me do ....... @samsmith @namratapurohit 😜😜😜 @reebokindia


    A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on






    છેલ્લા ઘણા સમયથી મલાઇકાની અર્જુન કપૂર સાથે લગ્નની વાત પ્રકાશમાં આવી રહી છે. થોડા દિવસ પહેલા અર્જુને બંન્નેનાં લગ્નનાં સમાચારને લઇને કહ્યુ કે, અત્યારે હુ લગ્ન નથી કરી રહ્યો. હુ જ્યારે પણ લગ્ન કરીશ તો તેને દુનિયા સમક્ષ ખુલ્લા મનથી કહીશ. જો અત્યાર સુધી મે કોઇ વાત છુપાવી નથી તો લગ્નની વાત કેમ છુપાવીશ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Malaika Arora, અભિનેત્રી, બોલીવુડ

    विज्ञापन
    विज्ञापन