આલિયા ભટ્ટે કરાવ્યું હૉટ બિકીની ફોટોશૂટ, તસવીર Viral

News18 Gujarati
Updated: November 6, 2019, 5:29 PM IST
આલિયા ભટ્ટે કરાવ્યું હૉટ બિકીની ફોટોશૂટ, તસવીર Viral
આલિયા ભટ્ટે કરાવ્યું તેનું હૉટ બિકીની ફોટોશૂટ

બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને મોટે ભાગે ક્યુટ અને સુંદર છે તેમ કહેતા જ સાંભળવામાં આવી છે. તાજેતરમાં જ આલિયાએ વોગ ઈન્ડિયા સાથે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

  • Share this:
મુંબઈ- બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને મોટે ભાગે ક્યુટ અને સુંદર હોવાનું સાંભળવામાં આવી રહ્યું છે, પરંતુ હવે આલિયા ભટ્ટ કદાચ તેની ઇમેજ મેકઓવર પર ધ્યાન આપી રહી છે. તાજેતરમાં જ આલિયાએ વોગ ઈન્ડિયા સાથે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આલિયા ભટ્ટ પાણીની નીચે મરમેઇડ બની ગઈ હતી અને તેની ખૂબ જ સેક્સી સ્ટાઇલ જોઈને બધા જ ચોંકી ગયા હતા.

બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને મોટે ભાગે ક્યુટ અને સુંદર છે તેમ કહેતા જ સાંભળવામાં આવી છે. તાજેતરમાં જ આલિયાએ વોગ ઈન્ડિયા સાથે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. એક તરફ જ્યાં આલિયા વોગના કવર પેજ પર કાતિલ અદાઓ પાથરી રહી હતી, ત્યાં જ બીજી તરફ તેને વર્ષ 2019 ના વોગ વુમન ઑફ ધ યર એવોર્ડ્સમાં ગલી બોય માટે બેસ્ટ પરફોર્મર ઑફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. ઝોયા અખ્તરની આ ફિલ્મમાં તે સફિનાના રોલમાં જોવા મળી હતી, જેમાં મુરાદના રોલમાં રણવીર સિંહની ગર્લફ્રેન્ડ હતી. જ્યારે કેટલાક લોકો દ્વારા તેના પાત્રની પ્રશંસા કરવામાં આવી હતી, બાકીના લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી.
 View this post on Instagram
 

🐠


A post shared by Alia 🌸 (@aliaabhatt) on


જો પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આલિયા મહેશ ભટ્ટની સડક 2, કરણ જોહરની તખ્ત અને સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં વ્યસ્ત છે. આલિયા ભટ્ટ બોલિવૂડની એ અભિનેત્રીઓમાંની એક છે જેમણે આટલી નાની ઉંમરે આટલું ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે. સ્ટુડન્ટ ઑફ ધ યર સાથે 2012 માં બોલિવૂડમાં પ્રવેશ કરનારી આલિયાએ પોતાની કામ કરેલી તમામ ફિલ્મોમાં અભિનય મેળવ્યો હતો.

આપને જણાવી દઈએ કે જ્યારે આલિયા 6 વર્ષની હતી, ત્યારે સંઘર્ષ (1999) માં તેણે પ્રીતિ ઝિંટાની બાળપણની ભૂમિકા ભજવી હતી. સ્ટારકીડ હોવા છતાં પણ આલિયા ભટ્ટે આશરે 400 છોકરીઓની સાથે સ્ટુડન્ટ ઑફ ધ યર ફિલ્મ માટે ઑડિશન આપ્યું હતું.

રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે ઉઠતાં જ અરીસો જોઈ ચોંકી ઉઠશો

સેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading