Home /News /entertainment /બિપાશાએ બિકિની પહેરીને સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી

બિપાશાએ બિકિની પહેરીને સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી

બિપાશા માલદીવમાં તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે રજાઓ માણી રહી છે.

બિપાશા માલદીવમાં તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે રજાઓ માણી રહી છે.

ઘણા દિવસો બાદ બિપાશા બાસુ સોશિયલ મીડિયા પર જોવા મળી છે. તેણે ફિલ્મોથી ઘણું અંતર બનાવ્યું છે. કરણ સાથે લગ્ન કર્યા બાદ બંને એક કોન્ડોમની એડમાં સાથે જોવા આવ્યા હતા. પરંતુ સોશિયલ મીડિયા પર બિપાશા ખૂબ સક્રિય છે. લગ્ન બાદ તેણે અત્યાર સુધી ઘણા ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બિપાશાએ શેર કર્યા બિકિની ફોટા
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ ફરી એકવાર પોતાની હોટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે બિકિની પહેરીલી નજર આવી રહી છે. આ તસવીરમાં ખુરશી પર ખુબ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. તેના ફેન્સ તેના દિવાના થઇ રહ્યા છે. બિપાશા માલદીવમાં તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે રજાઓ માણવા ગઇ હતી. ત્યા તેમણે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી કર્યા છે.




ફિટનેસ ફીક્ર છે બિપાશા
આ બાબત તો તમામ જાણે છે કે બિપાશાની ફિટનેસને લઇને ખુબ સાવચેત રહે છે. તે તેમના ફિગર વિશે ખૂબ જ જાગૃત રહે છે જિમમાં જવાનું બિપાશા સારી રીતે ફોલો કરે છે. સાથે જ તેમની ડાયટનો પણ ખ્યાલ રાખે છે.
First published:

Tags: Bipasha Basu

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો