Home /News /entertainment /પ્રેગ્નન્સીની જાહેરાત પછી પહેલી વખત બિપાશા બાસુએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતો વીડિયો શરે કર્યો
પ્રેગ્નન્સીની જાહેરાત પછી પહેલી વખત બિપાશા બાસુએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતો વીડિયો શરે કર્યો
વીડિયોમાં બિપાશા બાસુએ બ્લેક ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
બિપાશા બાસુએ થોડા દિવસ પહેલા પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપીને ફેન્સને ખુશ કરી દીધા હતા. તેમજ હવે એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રેગ્નન્સીની જાહેરાત પછી પહેલી વખત બિપાશાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે બ્લેક કલરના સ્ટ્રેટ ગાઉનમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફની એક્સપ્રેશન્સ આપતી જોવા મળી રહી છે.
એક્ટ્રેસ બિપાશા બાસુ પ્રેગ્નન્સીને લઈને ઘણા દિવસથી ચર્ચા થઈ રહી હતી, પરંતુ આખરે એક્ટ્રેસે જાતે કન્ફર્મ કરી દીધું તે તે પ્રેગ્નન્ટ છે. તેણે પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો બેબી બમ્પ દેખાય છે. હવે એક્ટ્રેસની બેબી બમ્પવાળી એક બીજી તસવીર વાયરલ થઈ રહી છે.
બિપાશા બાસુએ થોડા દિવસ પહેલા પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપીને ફેન્સને ખુશ કરી દીધા હતા. તેમજ હવે એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રેગ્નન્સીની જાહેરાત પછી પહેલી વખત બિપાશાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે બ્લેક કલરના સ્ટ્રેટ ગાઉનમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફની એક્સપ્રેશન્સ આપતી જોવા મળી રહી છે. બેબી બમ્પની સાથે આ વીડિયોમાં બિપાશા ગ્લેમરસ લાગી રહી છે સાથે એટલી જ ક્યુટ પણ લાગી રહી છે. બિપાશા પોતાના આ પ્રેગ્નન્સી ફેઝને એન્જોય કરી રહી છે. આ વાતનો પુરાવો છે વીડિયોમાં તેના દ્વારા આપેલા હેશટેગ્સ છે. વીડિયોમાં બિપાશાએ lovemybabybump, pregnantconfident, lovemybody, loveyourself જેવા હેશટેગ્સ આપ્યા છે.
જાણકારી માટે જણાવી દઈએ કે બિપાશા અને કરણના વર્ષ 2016માં લગ્ન થયા હતા. બિપાશા બાસુ લગ્નના છ વર્ષ પછી માતા બનવા જઈ રહી છે. થોડા દિવસ પહેલા બિપાશાએ એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે ઓવરસાઈઝ્ડ શર્ટમાં પરફેક્ટલી પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી હતી. તેમજ પત્નીના બેબી બમ્પને કરણ પ્રેમથી કિસ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર