બિલ ગેટસ પણ બની ગયા અક્ષયકુમારની 'ટોયલેટ'ના ફેન

  • Share this:
2017નું વર્ષ અક્ષય કુમારને ઘણું ફળ્યું છે. વર્ષની શરૂવાતમાં જ તેને ફિલ્મ 'રૂસ્તમ' માટે નેશનલ એવોર્ડની જાહેરાત થઈ હતી અને હવે વર્ષ પુરૂ થતાં અક્ષયની મહેનત ફરી રંગ લાવી છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટસે અક્ષયની ફિલ્મ 'ટોયલેટ' એક પ્રેમ કથાની પ્રસંશા કરી છે.હાલમાં જ બિલ ગેટસે કેટલીક એવી ટ્વિટ અને ખબરોની વાત કરી છે જેણે 2017માં તેમને પ્રભાવિત કર્યા છે. તેમાં જ તેમણે અક્ષયકુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'ટોયલેટ' એક પ્રેમ કથાની પ્રસંશા કરી છે. બિલે લખ્યું, 'ટોયલેટ એક પ્રેમ કથા, જે બોલિવૂડની ફિલ્મ છે જેમાં નવા જોડાની વાત છે. આ ભારતની સેનિટેશન સમસ્યાને દર્શકો સુધી પહોંચાડે છે.'

બિલ ગેટ્સે 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનલ'નો એક આર્ટીકલ શેર કરતા ટ્વિટ કર્યું છે જ્યાં ફિલ્મ અને ફિલ્મ સાથે જોડાયેલ સામાજિક ઘટનાઓની લાત છે.

https://youtu.be/ym4EJQ7XORk
First published: