Home /News /entertainment /Bold Look: બ્રા સાથે નિક્કી તંબોલીએ પહેર્યું એવું સ્કર્ટ, દરેક કટ પર અટકી જશે નજર

Bold Look: બ્રા સાથે નિક્કી તંબોલીએ પહેર્યું એવું સ્કર્ટ, દરેક કટ પર અટકી જશે નજર

Photo: @nikki_tamboli Instagram

. આ ફોટોમાં નિક્કી બ્લુ કલરની હોરીઝોન્ટલ નેક બ્રા અને તેની સાથે સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીના આ સ્કર્ટમાં થાઈ હાઈ સ્લીટ છે, જે લોકોને આઉટ ઓફ કંટ્રોલ કરી રહી છે.

    Nikki Tamboli Hot Look: 26 વર્ષીય નિક્કી તંબોલી (Nikki Tamboli) આજ કાલ પોતાના હોટ લુક્સથી તહેલકો મચાવી રહી છે. અભિનેત્રી દરરોજ કોઈને કોઈ ઈવેન્ટ અને એવોર્ડ ફંક્શનમાં જાય છે, ત્યારે તે પોતાના ગ્લેમરસ લુકને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી. પરંતુ હાલમાં જ નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયા પર પોતાના હુસ્નનો જલવો બતાવી રહી છે. નિક્કી તંબોલીના આ ફોટો સોશિયલ મિડીયામાં આગ લગાવી રહ્યાં છે.

    આ તસ્વીરોમાં નિક્કી તેના કિલર લુકથી ફેન્સના હોશ ઉડાવતી જોવા મળી રહી છે. નિક્કીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતાની સાથે જ ફેન્સ તેના પર પ્રેમ વરસાવવા લાગ્યા હતા.

    આ પણ વાંચો :  Vaani Kapoor: 2022નો સૌથી બોલ્ડ Video તમે જોયો કે નહીં! આ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો

    બ્લૂ શિમરી ડ્રેસે મચાવ્યો કહેર


    આ તસ્વીરોમાં નિક્કી તંબોલી (Nikki Tamboli) બ્લુ બિકીની સાથે ટાઈટ અને રિવીલિંગ સ્કર્ટ પહેરેલું છે. એક્ટ્રેસનો આ ડ્રેસ એટલો રિવિલિંગ છે કે તે તેના લુકને પણ બોલ્ડ બનાવી રહ્યો છે. આ ફોટોમાં નિક્કી બ્લુ કલરની હોરીઝોન્ટલ નેક બ્રા અને તેની સાથે સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીના આ સ્કર્ટમાં થાઈ હાઈ સ્લીટ છે, જે લોકોને આઉટ ઓફ કંટ્રોલ કરી રહી છે.



    નિક્કીએ બતાવી કિલર અદાઓ


    આ સુપરબોલ્ડ ડ્રેસ પહેરીને નિક્કી તંબોલી (Nikki Tamboli) કેમેરાની સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ ડ્રેસ પહેરીને અભિનેત્રી ક્યારેક કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી તો ક્યારેક ટર્ન થઈ એવી રીતે પોઝ આપતી હતી કે તેણે પોતાની નજરોના તીર વડે ફેન્સને ઘાયલ કરવાનો પ્રયાસ કર્યો.

    આ પણ વાંચો :  પાકિસ્તાની વાયરલ ગર્લના નવા વિડીયો પર ભડક્યા યુઝર્સ, કહ્યું- ‘વિડીયો એક જ વાર વાયરલ થાય’

    ફેન્સે લુટાવ્યો પ્રેમ


    નિક્કી (Nikki Tamboli) એ બ્લુ કલરના આઇકોન સાથે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરી છે. નિક્કીના આ ફોટા જોઈને ફેન્સ પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને તેની પર પ્રેમ વરસાવવા લાગ્યા. તમને જણાવી દઈએ કે, નિક્કી તંબોલી 'બિગ બોસ સીઝન 14' માં જોવા મળી હતી. નિક્કી આ શો જીતી શકી ન હતી, પરંતુ ચોક્કસપણે સેકન્ડ રનર અપ રહી હતી.



    જણાવી દઈએ કે નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે. નિક્કી તંબોલી તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ નિક્કી તંબોલી અભિનય કરતાં વધુ તેના બોલ્ડ અભિનય માટે ફેમસ છે.
    First published:

    Tags: Bhojpuri actress, Bold photo shoot, Bollywood actress, Nikki tamboli

    विज्ञापन