Video: રોમેન્ટિક સૉન્ગ 'રાંઝણા' માં હિના ખાન ખૂબસુરત જોવા મળી

News18 Gujarati
Updated: December 14, 2019, 10:56 AM IST
Video: રોમેન્ટિક સૉન્ગ 'રાંઝણા' માં હિના ખાન ખૂબસુરત જોવા મળી
હિના અને પ્રિયાંક બંને અરિજિત સિંહના રોમેન્ટિક ટ્રેક રાંઝણામાં સાથે જોવા મળ્યાં.

ખરેખર હિના ખાનને તેનું ગીત 'રાંઝણા' ના શૂટિંગ દરમિયાન લગ્ન સમારંભનું ફોટોશૂટ કરાવ્યું હતુ. જેમાં તે સુંદર પિંક કલરનો લહેંગા-ચૂનરી પહેરેલી જોવા મળી રહી છે.

  • Share this:
પ્રિયંક શર્મા સાથે ટીવી ઍક્ટ્રેસ હિના ખાનનું પહેલું ગીત 'રાંઝણા' રિલીઝ થઈ ગયું છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે. બીજી તરફ હિના તેના લૂકને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે બ્રાઇડલ લૂકમાં જોવા મળી રહી છે. આ પિંક કલરના લહેંગામાં હિના ખૂબ જ સુંદર લાગી રહી છે.

ખરેખર હિના ખાનને તેનું ગીત 'રાંઝણા' ના શૂટિંગ દરમિયાન લગ્ન સમારંભનું ફોટોશૂટ કરાવ્યું હતુ. જેમાં તે સુંદર પિંક કલરનો લહેંગા-ચૂનરી પહેરેલી જોવા મળી રહી છે. જેમાં ગોલ્ડન પ્રિન્ટ થી સુંદર ભરતકામ કરાયું છે.




 



View this post on Instagram




 

From the sets of Raanjhana..🌹


A post shared by Hina Khan (@realhinakhan) on





ટીવી અભિનેત્રી હિના ખાન અને પ્રિયંક શર્માની મિત્રતા કોઈથી છુપાયેલી નથી. બિગ બૉસ સીઝન 11 થી બંનેના બોન્ડિંગની ચર્ચા ચાલુ છે. હવે આ એપિસોડમાં હિના અને પ્રિયાંક બંને અરિજિત સિંહના રોમેન્ટિક ટ્રેક રાંઝણામાં સાથે જોવા મળ્યાં. ખુદ હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે.

આ વર્ષની મે મહિનાની શરૂઆતમાં અમને આ ગીત વિશેની માહિતી મળી. ત્યારે હિના ખાને કહ્યું કે આ ગીતનું શૂટિંગ કરતી વખતે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. તેણે કહ્યું હતું, 'આ અમારી સૌથી મુશ્કેલ શૂટિંગ છે. અમે આ ગીતને 50 ડિગ્રી સેલ્સિયસની ગરમી વચ્ચે શૂટ કર્યું છે. ધૂળ પણ એટલી બધી હતી કે આપણી આંખો, મોં,માં જતી હતી. અમારો મેકઅપ પણ ઓગળી રહ્યો હતો અને ગરમીને કારણે પગ પણ બળી રહ્યા હતા. મારે એટલું જ કહેવું છે કે અમે સખત મહેનત કરી છે. હું આ વાતને બીજી બાજુ કહેવાનો પ્રયાસ કરી રહી છું.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading