Bigg Boss 14: સીનિયર્સનાં નિર્ણય બાદ કયો સ્પર્ધક થશે ઘરની બહાર, જાણો...

બિગ બોસમાં આ વખતે કોણ થશે ઘરમાંથી આઉટ

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'બિગ બોસ 14' (Bigg Boss 14)માં આ વખતે ઘણી મસ્તી જોવા મળી રહી છે. સીનિયર્સની એન્ટ્રીએ શોનો આકો સિન જ પલટાવી દીધો છે. દરેક જગ્યાએ સીનિયર્સની દાદાગીરી જોવા મળી રહી છે. ઘરવાળાનાં ખાવા પીવાતી લઇને સોવા સુધી બધા પર સિનિયર્સનું રાજ છે. એવામાં ફ્રેશર સીનયિર્સ સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ગોહર ખાન (Gauhar Khan) અને હિના ખાન (Hina Khan)થી ઘણાં પરેશાન થઇ ગયા છે. શોનાં પહેલાં વીકેંડ કા વારમાં (Bigg Boss 14 Weekend ka vaar) સલમાન ખાન (Salman Khan) પણ સ્પર્ધકો પર ગરજતો નજર આવ્યો હતો. આ વચ્ચે શોમાં કોણ રહેશે અને કોમ જશે તેનો નિર્ણય સીનિયર્સ પર છોડવામાં આવ્યો છે.








    View this post on Instagram





    Breaking news on @trendgyann . . What's your reaction...? . . ***WARNING*** ❌Don't ABUSE in Comment section, otherwise I'll BLOCK you❌ . . Comment must ur opinion about this post ? . Share and tag to all #BiggBoss14 lover . ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ More updates follow @trendgyann follow backup - @biggboss1.4 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ . . . #sidharthshukla #asimriaz #shehnaazgill #rashmidesai #hinakhan #salmankhan #tejasswiprakash #biggboss14 #gauharkhan #biggboss #eijazkhan #jashminbhasin #NikkiTamboli #nishantsinghmalkani #GiaManek #nainasingh #tinadatta #RahulVaidya #PavitraPunia #SaraGurpal #JaanKumarShanu #BiggBoss2020 #radhemaa #bollywood #Colorstv #Realityshow . Disclaimer : **FAIR USE** Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching , scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use .


    A post shared by TRENDGYAN KHABRI (@trendgyann) on






    સીનિયર્સનાં નિર્ણય મુજબ, આ વખતે સારા ગુરપાલ (Sara Gurpal) પણ સ્પર્ધક છે જે ઘરની બહાર જશે. આ વાતની જાણકારી બિગ બોસનાં ફેન પેજ પર શેર કરવામાં આવી છે. ખરેખરમાં ગત વીકેન્ડમાં કોઇપણ સ્પર્ધક ઘરની બહાર નથી ગયા. જે બાદ બિગ બોસનાં સીનિયર્સ પર આ નિર્ણય છોડવામાં આવ્યો જે બાદ સીનિયર્સે પંજાબી સિંગર સારા ગુરપાલનું નામ લીધું છે. જોકે, હજુ સુધી આની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

    આપને જણાવી દઇએ કે, આ વખતે બિગ બોસની સીઝન જુની સિઝન્સ કરતાં ઘણી અલગ છે. કોરોના કાળની વચ્ચે જ્યાં શોની શરૂઆત થઇ છે. ત્યાં સ્પર્ધકો ઉપરાંત આ વખતે ગત સીઝન્સનાં ત્રણ સીનિયર્સે પણ એન્ટ્રી કરી છે. જેમાં સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાન શામેલ છે.

    આ પણ વાંચો- કોરોના મુક્ત થયા બાદ પહેલી વખત સાથે જોવા મળ્યાં મલાઇકા-અર્જુન, વીકેએન્ડ સાથે વિતાવ્યો

    જોકે, સીનિયર્સની એન્ટ્રી સ્પર્ધકોને પરેશાન કરવાં માટે થઇ હોય તેમ લાગે છે. કારણ કે, તેમને લાગે છે કે, આ ત્રણેય તેમની મનમાની કરી રહ્યાં છે. અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યાં છે. પણ જેમ જેમ શો આ ગળ વધે છે. લાગે છે કે સ્પર્ધકોનાં રંગ ધીમે ધીમે સામે આવી રહ્યાં છે.
    Published by:Margi Pandya
    First published: