બિગબોસમાં અનૂપ જલોટાની પાર્ટનર રહેલી જસલીન મથારુ મૉલમાં લગાવે છે ઝાડું?

News18 Gujarati
Updated: November 4, 2019, 10:33 PM IST
બિગબોસમાં અનૂપ જલોટાની પાર્ટનર રહેલી જસલીન મથારુ મૉલમાં લગાવે છે ઝાડું?
હાથમાં ઝાડું પકડેલી જસલીનની તસવીર

બિગબૉસ-12માં જસલીન મથારુ ભજન સમ્રાટ અનૂપ જલોટાની પાર્ટનર બનીને ઘરમાં એન્ટ્રી લીધી હતી. જોકે, બાદમાં બંનેએ આ અંગે ખુલાસો કર્યો હતો કે આ માત્ર રમતનો એક ભાગ હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રિયાલિટી શૉ (Reality show) બિગબૉશ (Bigg Boss)માં ગત સિઝનમાં સૌથી વધારે અનૂપ જલોટા (Anoop Jalota) અને જસલીન મથારુ (Jasleen Matharu) ચર્ચામાં રહ્યા હતા. ગુરુ-શિષ્યના સંબંધ કહેનારા આ બંને જેવા જ ઘરમાં આવ્યા ત્યારે રાતો રાજ છવાઇ ગયા હતા.

હવે જસલીનનો એક વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ (viral video) થઇ રહ્યો છે. આ વીડિયોમાં જસલીન એક મૉલમાં ઝાડું લગાવતી દેખાઇ રહી છે. સામાન્ય રીતે જસલીન મથારુ સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહે જ છે.

આ પણ વાંચોઃ-પૂનમ પાંડે સાથે અફેર બાદ ચર્ચામાં આવેલા વિનોદ ખન્નાના પુત્ર સાક્ષી સંન્યાસ લેશે!

ઉલ્લેખનીય છે કે વીડિયો ખુદ જસલીને જ શૅર કર્યો છે. આ વીડિયોમાં જસલીન એક દુકાનમાં છે અને ફર્શ ઉપર ઝાડુ લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અહીં તે ઝાડુ ખરીદી રહી છે. એટલા માટે તે ઝા
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading