Home /News /entertainment /Video: સમુદ્ર કિનારે આશ્કા ગોરડિયાના આવા યોગા પહેલા ક્યારેય નહીં જોયા હોય

Video: સમુદ્ર કિનારે આશ્કા ગોરડિયાના આવા યોગા પહેલા ક્યારેય નહીં જોયા હોય

આશ્કાના યોગા પોઝ જોઇને તે સ્પષ્ટ રીતે બતાવે છે કે તે યોગા અભ્યાસ કરે છે અને તેણી પોતાને યોગ દ્વારા ફીટ રાખે છે.

આશ્કાના યોગા પોઝ જોઇને તે સ્પષ્ટ રીતે બતાવે છે કે તે યોગા અભ્યાસ કરે છે અને તેણી પોતાને યોગ દ્વારા ફીટ રાખે છે.

    આશ્કા ગોરડિયાએ સોશિયલ મીડિયા પર બિકીનીમાં યોગ કરતી તસવીર શેર કરી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસીવરમાં તેણી બ્લુ અને વ્હાઇટ બિકીનીમાં યોગના પોઝ આપતી નજર આવી રહી છે. જુઓ વીડિયો અને તેની યોગ તસવીર.

    આશ્કા ગોરડિયા આમ કરીને તેની બોડી પણ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

    આ ઉપરાંત આશ્કાએ સોશિયલ મીડિયા પર અનેક તસવીર શેર કરી છે.




    આશ્કાનું Instagram એકાઉન્ટ યોગની તસવીરોથી ભરેલું છે.



    એક પોઝમાં આશ્કા બન્ને હાથા પીઠ પાસે જોડીને નમસ્કારની મુદ્રામાં છે. તે યોગાને ખૂબ મુશ્કેલ માને છે. આ ઉપરાંત, આવા આસન સમુદ્રના કિનારેથી કર્યા છે, જે કરવા સરળ નથી.








    View this post on Instagram





    @abigail_pande


    A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on





    આશ્કાના પોઝ જોઇને તે સ્પષ્ટ રીતે બતાવે છે કે તે યોગાઅભ્યાસ કરે છે અને તેણી પોતાને યોગ દ્વારા ફીટ રાખે છે.



    આશ્કા ગોરડિયાનો એક વીડિયો વાયરલ થયો હતો અને તેમાં તે પોલ ડાન્સ કરી રહી હતી. આ વીડિયોમાં તેણી નારંગી કલરની મોનોકોનીમાં ડાન્સની હલચલ કરતી જોવા મળી હતી.








    View this post on Instagram





    Each time may not be the best round but I still had a lot of fun!! Learning something each time!!


    A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on





    આશ્કા બિગ બોસ, બલવીર, નચ બાલી અને નાગિનમાં પણ જોવા મળી છે. આશ્કાએ તેના બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલે સાથે 2017માં લગ્ન કર્યાં હતાં.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, યોગ

    विज्ञापन
    विज्ञापन