Home /News /entertainment /

શ્રીદેવીનાં મોતનો થઇ ગયો હતો Big Bને આભાસ, જુઓ તેમની ટ્વિટ

શ્રીદેવીનાં મોતનો થઇ ગયો હતો Big Bને આભાસ, જુઓ તેમની ટ્વિટ

શ્રીદેવીનાં નિધનનાં સમાચાર મીડિયામાં આવ્યા તે પહેલાં જ બિગ બીએ ટ્વિટર પર એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યુ હતું કે, 'ન જાને ક્યું.. એક અજીબ સી ઘબરાહટ હો રહી હૈ..'

શ્રીદેવીનાં નિધનનાં સમાચાર મીડિયામાં આવ્યા તે પહેલાં જ બિગ બીએ ટ્વિટર પર એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યુ હતું કે, 'ન જાને ક્યું.. એક અજીબ સી ઘબરાહટ હો રહી હૈ..'

    મુંબઇ: બોલિવૂડની 'ખુદાગવાહ' જોડી એટલે કે અમિતાભ બચ્ચન અને શ્રીદેવીની આ ફિલ્મ સુપર હિટ રહી હતી. અને તેમની જોડી પણ. ત્યારે અચાનક જ આ ફાની દુનિયાને છોડીને જતી રહેનારી શ્રીદેવીનાં મોતનો આભાસ જાણે તેમનાં પાર્ટનર અમિતાભ બચ્ચનને પહેલાં જ આવી ગયો હતો.

    શ્રીદેવીનાં નિધનનાં સમાચાર મીડિયામાં આવ્યા તે પહેલાં જ બિગ બીએ ટ્વિટર પર એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યુ હતું કે, 'ન જાને ક્યું.. એક અજીબ સી ઘબરાહટ હો રહી હૈ..' તેમની આ ટ્વિટ બાદ શ્રીદેવીનાં નિધનનાં સમાચાર સોશિયલ મીડિયામાં આવ્યા હતાં.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Amitabh Bacchan, Before Shridevi death News, Big B, RIP, Shridevi, Tweet

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन