Home /News /entertainment /

પવન સિંહનું નામ લઈ મંદિરમાં નાચી અક્ષરા સિંહ, 4 કરોડ લોકોએ જોયો આ VIDEO

પવન સિંહનું નામ લઈ મંદિરમાં નાચી અક્ષરા સિંહ, 4 કરોડ લોકોએ જોયો આ VIDEO

અક્ષરા

આ સિવાય પવન સિંહના અન્ય ભજનો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે

    ભોજપુરી જગતમાં નવરાત્રીમાં દેવી ભજનોની ધૂમ રહે છે. જ્યાં ખેસારી લાલ યાદવ દેવી માંના જાગરણમાં ભક્તિ ગીતોથી સમા બાંધે છે. તો પવન સિંહના દેવી ગીત સૌથી વધારે સાંભળવામાં આવે છે. એવામાં પવન સિંહના નામનું એક દેવી ભજન સોશિયલ મીડિયા પર ઘણું વધારે વાયરલ થઈ રહ્યું છે.

    ભોજપુરી આલ્બમ 'દુલાર દેવી મૈયા કે' દેવી ગીત 'પવન સિંહ કા ભજન બજા કે' અક્ષરા સિંહે ગાયું છે. નવરાત્રીમાં આ દેવી ભજનને યૂ-ટ્યૂબ પર લગભગ 4 કરોડ વખત જોવામાં આવ્યું છે. આ ભજનમાં પવન સિંહ જોવા નથી મળી રહ્યા પરંતુ પવન સિંહના નામ પર આ ભજનના બોલ છે અને અક્ષરા સિંહ આના પર પરફોર્મ કરી રહી છે.

    આ સિવાય પવન સિંહના અન્ય ભજનો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક ભજન 'લલકી ચુનરિયા ઓઢ કે' યૂ-ટટ્યૂબ પર 4 કરોડથી વધારે વખત જોવામાં આવ્યું છે. અહીં જુઓ ભોજપુરી દેવી ગીત 'પવન સિંહનું ભજન બજા કે...'

    Published by:kiran mehta
    First published:

    Tags: Bajake, BHOJPURI, Bhojpuri album, Bhojpuri devi geet, Dular devi maiya ke, Navratri, Pawan singh ke bajan, Youtube

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन