ભોજપુરી એક્ટ્રેસ અંજનાસિંહ અને અક્ષરાનો Video મચાવી રહ્યો છે ધૂમ

News18 Gujarati
Updated: August 7, 2018, 12:40 PM IST
ભોજપુરી એક્ટ્રેસ અંજનાસિંહ અને અક્ષરાનો Video મચાવી રહ્યો છે ધૂમ
અંજના સિંહ અને અક્ષરા સિંહ (પ્રતિકાત્મક તસવીર)

ભોજપુરીની ટોપ હીરોઈનમાં ગણવામાં આવતી એક્ટ્રેસ અંજના સિંહ અને અક્ષરા સિંહ મુંબઈના સમુદ્રના કિનારે ઘણા હોટ અંદાજમાં જોવા મળી.

  • Share this:
આ વખતે ફ્રેંડશિપ ડે દરેક લોકોએ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો. માત્ર બોલિવુડ જ નહી ભોજપુરી એક્ટર્સ પણ ખુબ ચર્ચામાં છે. તમામ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોતાના ફેનને ફ્રેંડશીપ ડેની શુભકામના પાઠવી છે. એવામાં ભોજપુરી સિનેમાની હોટ હીરોઈન અક્ષરા સિંહ અને અંજના સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ભોજપુરીની ટોપ હીરોઈનમાં ગણવામાં આવતી એક્ટ્રેસ અંજના સિંહ અને અક્ષરા સિંહ મુંબઈના સમુદ્રના કિનારે ઘણા હોટ અંદાજમાં જોવા મળી. અંજના સિંહે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો જેમાં તે પોતાની દોસ્ત અક્ષરા સિંહ સાથે સમુદ્ર તટ પર હોટ પેટન્સમાં દોડ લગાવી જોવા મળી રહી છે. વીડિયો શેર કરી અંજનાએ એક પોસ્ટ પણ લખી છે. જેમાં લખ્યું છે કે, શરત લાગી હતી ખુશાઓને એક લફ્ઝમાં લખવાની... લોકો પુસ્તક શોધતા રહી ગયા, અમે દોસ્ત લખી દીધુ. HAPPY FRIENDSHIP DAY TO ALL.

હાલમાં ચોમાસાની સિઝનમાં ભોલેનાથના ભક્ત કાવડ લઈ તેમના દર્શન માટે નીકળી ચુકેલા છે. અને આ બધા વચ્ચે ભોજપુરીના ભજનો ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે. અક્ષરા અને અંજનાના કેટલાએ કાવડ ભજન પણ અત્યારે ખુબ ધૂમ મચાવી રહ્યા છે.
First published: August 7, 2018, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading