Viral Video: ભોજપુરી 'બેબી ડોલ'નો વરસાદમાં ડાન્સ

News18 Gujarati
Updated: July 4, 2018, 11:12 AM IST
Viral Video: ભોજપુરી 'બેબી ડોલ'નો વરસાદમાં ડાન્સ
ભોજપુરી સિનેમામાં એક્ટ્રેસ ગાર્ગી પંડિત ઉર્ફે પ્રિયંકા પંડિત ખાસ નામ ધરાવે છે. ચાહકો તેને બેબી ડોલ કહીને પણ બોલાવે છે

ભોજપુરી સિનેમામાં એક્ટ્રેસ ગાર્ગી પંડિત ઉર્ફે પ્રિયંકા પંડિત ખાસ નામ ધરાવે છે. ચાહકો તેને બેબી ડોલ કહીને પણ બોલાવે છે

  • Share this:
મુંબઇ: ભોજપુરી સિનેમામાં એક્ટ્રેસ ગાર્ગી પંડિત ઉર્ફે પ્રિયંકા પંડિત ખાસ નામ ધરાવે છે. ચાહકો તેને બેબી ડોલ કહીને પણ બોલાવે છે. હાલમાં જ તેમણે તેમનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડાન્સ કરતી નજર આવે છે. આ વીડિયો ખુબ જ જોવાયો છે.

આપને જણાવી દઇએ કે ગાર્ગી પંડિત હાલમાં અરવિંદ અકેલા ઉર્ફે કલ્લુની ફિલ્મ 'આવારા બલમ'માં નજર આવી હતી. ગાર્ગી પંડિતે મુંબઇમાં વરસાદમાં પલડતા એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે રણવીર સિંઘ અને ગોવિંદાની ફિલ્મ 'કિલ દિલ'નાં ગીતમાં પલડતો નજર આવે છે.

ગાર્ગી પંડિતે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે લખ્યુ છે કે , 'નો કેપ્શન... મુંબઇ રેન.. ખુશ રહો... શૂટિંગ ડે..' આ પ્રિયંકાની શૂટિંગની સાથે સાથે મસ્તી છે. તેનો રેઇન ડાન્સનો આ વીડિયો ખુબજ વાઇરલ પણ થયો છે.

ગાર્ગી પંડિત ભોજપુરીની સુપર સ્ટાર રાની ચટર્જી અને અંજના સિંહની આગામી ફિલ્મ 'ચોર મચાયે શોર'માં નજર આવશે. 'ચોર મચાયે શોર'માં રાની ચેટર્જી અને સદાબહાર એક્ટર કુનાલ સિંહનો દીકરો આકાશ સિંહ યાદવ છે અને તેની સાથે અંજના પણ જોવા મળશે.

ફિલ્મની શૂટિંગ પૂર્ણ થઇ ગઇ છે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ મોટેભાગે પૂર્ણ થઇ ગયુ છે. એવામાં ગાર્ગી પંડિતને પડદા પર જોવા ચાહકો ઉત્સુક છે.





@mahii_the_human 😂😂😂😂superb one #musicallylover❤️😉 #behappy❤️


A post shared by GARGI PANDITT (@priyanka_pandit_) on










First published: July 4, 2018
વધુ વાંચો
अगली ख़बर