Home /News /entertainment /

Viral Video: ભોજપુરી એક્ટ્રેસે એટલાં ઓછા કપડાં પહેરી કર્યો બેલી ડાન્સ, કે જોનારાની આંખો થઇ ગઇ પહોળી

Viral Video: ભોજપુરી એક્ટ્રેસે એટલાં ઓછા કપડાં પહેરી કર્યો બેલી ડાન્સ, કે જોનારાની આંખો થઇ ગઇ પહોળી

નમ્રતા મલ્લાનો ડાન્સ વીડિયો થયો વાયરલ

Namrta Malla Instagram Reels: આ પહેલી વખત નથી જ્યારે ભોજપુરી એક્ટ્રેસ (Bhojpuri Actress) નમ્રતા મલ્લાએ (Namrta Malla) તેનાં સોશિયલ મીડિયા પર આવાં વીડિયો રિલ્સ શેર (Viral Videos) કર્યાં હોય તે અવાર નવાર આવાં વીડિયો શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલાં જ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે શોર્ટ સ્કર્ટમાં ગોળ ફરતી નજર આવે છે. અને તેનું સ્કર્ટ હવામાં ઉડવા લાગે છે અને ન દેખાવવાનું દેખાઇ જાય છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ (Namrta Malla Zenith) હાલમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ (Instagram) પર એક વીડિયોની રિલ (Video Reel) બનાવીને શેર કરી છે. જેમાં તે ટ્રેન્ડિંગ રિલ મ્યૂઝિક પર કમર થીરકાવતી નજર આવી રહી છે. આ રિલમાં તે ટોપ ટ્રેન્ડિંગ ટ્રેક પર નાચી રહી છે. આ સમયે તેણે નહીંનાં બરાબર કપડાં પહેર્યાં છે. માંડ માંડ તેનાં ખાસ અંગોને ઢાંકતા કપડાં પહેરેલી તે નજર આવી રહી છે. સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરેલી આ રિલ જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે અને ફેન્સ તેનાં પર લાઇક્સ અને કમેન્ટ્સની વરસાદ કરી રહ્યાં છે.




    આ પહેલી વખત નથી જ્યારે નમ્રતાએ તેનાં સોશિયલ મીડિયા પર આવાં વીડિયો રિલ્સ શેર કર્યાં હોય તે અવાર નવાર આવાં વીડિયો શેર કરતી રહે છે.

    આ પણ વાંચો-Aashram ફેઇમ Tridha Choudhury ઓરેન્જ કલરની બિકિનીમાં આવી નજર

    થોડા દિવસ પહેલાં જ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે શોર્ટ સ્કર્ટમાં ગોળ ફરતી નજર આવે છે. અને તેનું સ્કર્ટ હવામાં ઉડવા લાગે છે અને ન દેખાવવાનું દેખાઇ જાય છે.




    નમ્રતા એક ટ્રેઇન્ડ સારી ડાન્સર છે. તે તેનાં સોશિયલ મીડિયાની રિલ્સ પરથી જાણી શકાય છે. પણ ઘણી વખત તેનાં વીડિયો સોશિયલ મીડિયા પર કમેન્ટ્સમાં ફેન્સ અને ટ્રોલ્સની ટક્કર પણ જોવા મળે છે. તેનાં ચાહકો તેની આજ બિન્દાસ અદા પર ફિદા છે તો ટ્રોલર્સને તેની આ બિન્દાસ અદાથી સમસ્યા છે. જે તેની દરેક રિલ્સનાં કમેન્ટ સેક્શનમાં જોવા મળે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Belle Dance Video, Bhojpuri actress, Namrta Malla

    આગામી સમાચાર